આ વાર્તામાં અવિનાશ દુબઈમાં મળેલા રાજના કારણે પોતાની પત્ની મોનિકા અને ભાઈ રેવાનના સંબંધ અંગે શંકામાં મુકાઈ જાય છે. રાજના મોબાઈલમાં બતાવેલા અશ્લીલ વિડિઓઝથી અવિનાશનું મન દુઃખી રહે છે. ઘરમાં જતાં, તેણે ઘણી રાતના વિચારોથી થાકીને ઊંઘ આવી જાય છે. સવારમાં, મોનિકા સાથે વાતચીતમાં, તેણે રેવાન વિશે પૂછ્યું, અને મોનિકા કહે છે કે રેવાન સંસ્કારી છે અને તેની મર્યાદા રાખી છે. મોનિકા એ પણ જણાવ્યું કે જો કોઈ બીજો યુવાન હોત, તો તે સંબંધની મર્યાદા ન રાખતા. આ વાતથી અવિનાશને રેવાનની ઈમાનદારી પર માન થાય છે. મોનિકા ૫ Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 74k 9k Downloads 16.5k Views Writen by Mital Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા. અને પરીક્ષા પૂરી! મજા ભૈ મજા! કહી તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફુદરડી ફરવી પડી. નાના બાળકની જેમ તે ફુદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને એટલી ગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા. અને પડી જતી હતી ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઇ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાન તેને જોઇ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઇ એ શોધી રહી. Novels મોનિકા અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું:... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા