નાગપાલ અને દિલીપના સંવાદથી શરૂ થઈને આ વાર્તા એક ગંભીર ઘટનાની તપાસ પર કેન્દ્રિત છે. નાગપાલ બહાર જવા માટે તૈયારી કરી રહ્યો છે જ્યારે દિલીપ સોફા પર બેસીને અખબાર વાંચી રહ્યો છે. ટેલીફોનની ઘંટડી વાગે છે અને નાગપાલ અને દિલીપ વચ્ચે હાસ્યભર્યું સંવાદ થાય છે. પછી, નાગપાલને ઇન્સ્પેક્ટર વામનરાવનો ફોન આવે છે, જેને જણાવવામાં આવે છે કે શેઠ કાશીનાથના પુત્ર સુધાકરે આપઘાત કરી લીધો છે. આ ઘટનાના પગલે, નાગપાલ કાશીનાથના સ્થળે જવાના નિર્ણય લે છે. બાજીગર - 11 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 84.9k 6.2k Downloads 12.6k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નાગપાલ ક્યાંક બહાર જવાની તૈયારી કરતો હતો. દિલીપ સોફા પર બેસીને આજના તાજા અખબાર પર નજર દોડાવતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘દિલીપ...!’ નાગપાલ બોલ્યો, ‘જરા જો તો...કોણ છે ..?’ ‘લે કર વાત...! દિલીપે અખબારમાંથી માથું ઊંચું કરતાં શરારતભર્યા અવાજે કહ્યું, ‘આ તો સુરદાસને પણ દેખાય તેવી વાત છે કે ટેલીફોન સાહેબ છે...!’ ‘અક્ક્લના દુશ્મન...ટેલીફોન કોનો છે એ જો...!’ ‘લે...એટલી પણ તમને ખબર નથી...? ટેલીફોન તો આપણી માલિકીનો છે....!’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો. દિલીપ અત્યારે અવળચંડાઈ કરવાના મુડમાં છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો. છેવટે એણે જ આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ એ બોલ્યો. Novels બાજીગર રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્ય... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા