કથામાં કુલદીપ મૃણાલને ઓળખી લે છે, કારણ કે તે જ વ્યક્તિ છે જે તેની મલિન મુદ્રાની વાત જાણે છે. છેલ્લાં ચાર દિવસથી કોઈને ફોન ન કરવા બદલ શ્રી તેને ઠપકો આપે છે, અને બંને નાસ્તા દરમિયાન વાતચીત કરતાં મિન્ની વિશેની યાદોમાં ખોવાઈ જાય છે. શ્રી કુલદીપને પુછે છે કે તેના ભાઈને માલદીવમાં કેમ મોકલવામાં આવ્યા અને શું નંદપુરામાં બનેલા કિસ્સા તે જગ્યાએ પણ બન્યા હતા. કુલદીપ દરેક વાત કહે છે, જેનાથી તેની માનસિકતા અને પરિસ્થિતિની જટિલતાને ઉજાગર કરવામાં આવે છે. અંધારી રાતના ઓછાયા-17 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 33.9k 2.1k Downloads 6.1k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એકાએક મારા કાને કોઇની ચીસ સંભળાઇ. મારા પગ થંભી ગયા. સાથે-સાથે મેરુ અને મોહનના ધબકારા પણ વધી ગયા. અમે શ્વાસો શ્વાસ રોકી બાજુની ઝાળી-ઝાંખરાંમાંથી આવતા અવાજને સાંભળી રહ્યા હતા. કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવતો હતો. સાથે-સાથે બેએક સ્ત્રીઓનું અટહાસ્ય પણ સંભળાતું હતું. રાતના બાર પછીનો સમયગાળો.. વેરાન જંગલ.. અને એમાં વળી સ્ત્રીનું રૂદન અને અટહાસ્ય ક્યાંથી .. ત્રણેના મનમાં આ એકજ સવાલ ભોંકાતો હતો. ત્યાં કોણ હોવું જોઈએ.. જિજ્ઞાસા રોકી ન શકાતાં નજીકના ઘમઘોટ કાંટાળા બાવળની પાછળ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એ તરફ મારા પગ ઊપડયા. Novels અંધારી રાતના ઓછાયા એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા