અજાણી ભલાઈ Harsh Mehta દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

અજાણી ભલાઈ

Harsh Mehta દ્વારા ગુજરાતી લઘુકથા

જીવનમાં વિવિધ પ્રસંગો બનતા રહે છે , ને આપણે એમાંથી કંઈકને કંઈક શીખવા મળે જ છે. આ વાર્તામાં એવાજ એક પ્રસંગ વિશે વાત છે ,જે આપણા રોજબરોજના જીવન સાથે લાગુ પાડી શકીએ. વાંચીને પ્રતિભાવ આપવાનું ન ચૂકતા..........