મનની આંટીઘૂંટી - 4 Parth Toroneel દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો મનની આંટીઘૂંટી - 4 Manni Aantighunti - 4 book and story is written by Parth Toroneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manni Aantighunti - 4 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મનની આંટીઘૂંટી - 4 Parth Toroneel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (27) 1.3k 3.2k ‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ ગયેલા. એજ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું કે, આ સ્ત્રીની જીવન-કહાની તો હું દિલ ...વધુ વાંચોલોકો સામે રજૂ કરીને જ રહીશ! આ વાર્તા શાના વિશે છે એ કહીશ તો વાર્તાની મજા મરી જશે. બસ એટલું જ કહીશ કે, આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે. તેના જીવનની કહાની એ સાબિત કરી બતાવે છે કે કોઈ પણ સ્ત્રી સ્વનિર્ભર બની સ્વમાનભેર ગર્વથી જીવી શકે છે. આ કહાની વાસ્તવિકતાની ધરાતલ પર ખેડાયેલી છે. હ્રદયને સ્પર્શી જાય અને મનમાં ઊંડી છાપ છોડી જાય એવા પાત્રો, સંવાદો અને વર્ણન આ કહાનીમાં તમને વાંચવા મળશે. ગામડાની કહાની છે એટ્લે પાત્રોના સંવાદો પણ તળપદી ભાષામાં જ લખ્યા છે. સતત એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી રાખે એવી રસપ્રદ અને રમાંચક કહાની છે. અને હા, આ એક ‘લવ સ્ટોરી’ પણ છે...! એમેઝોન કિન્ડલ પર આ પુસ્તક ઉપલબ્ધ છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મનની આંટીઘૂંટી - 4 મનની આંટીઘૂંટી - નવલકથા Parth Toroneel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (234) 8.3k 21.2k Free Novels by Parth Toroneel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ