નરેન્દ્ર દામોદરદાસ મોદીની વાત છે, જે ભારતના પ્રથમ વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર, મહેસાણામાં થયો. તેઓ મધ્યમ વર્ગના કુટુંબમાં દામોદરદાસ મોદીના અને હીરાબેન મોદીના છ સંતાનોમાં ત્રીજા સંતાન તરીકે જન્મ્યા. નરેન્દ્ર મોદીએ પોતાનું શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કર્યું. ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર Pandya Ravi દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 48 3.6k Downloads 10.8k Views Writen by Pandya Ravi Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છેપુરૂ નામ : નરેન્દ્ર દામોદરદાસ મોદી જન્મ : 17 મી સપ્ટેમ્બર 1950 ( વડનગર ) જિ , મહેસાણા નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તે શાળા દરમિયાન પછી ટાઇમ ફી હોય ત્યારે તેઓ વડનગરની રેલ્વે સ્ટેશન પર કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જે તે સમયે Novels ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છેપુરૂ નામ... More Likes This આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1 દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ ચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ દ્વારા પ્રથમ પરમાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા