મોનિકા અને અવિનાશની પહેલી રાતની કથા છે જ્યાં મોનિકા અવિનાશના વર્તનને સમજવા માટે ચિંતિત છે. તેણે પોતાનું શરીર અવિનાશને સોંપી દીધું છે, પરંતુ અવિનાશે શારીરિક સંબંધમાં ભાગ નથી લીધો. મોનિકા અવિનાશની નપુંસકતા અથવા અન્ય સ્ત્રીમાં રસ હોવાની કલ્પનાઓમાં ડૂબી જાય છે. મોનિકા વિચાર કરે છે કે લગ્નની તાત્કાલિકતા અને અવિનાશની વ્યસ્તતા તેમને એકબીજાને જાણવામાં અવરોધ આપી રહી છે. અડધી રાતે, અવિનાશ મોનિકાને નંગે જોઈને તેની ઇચ્છાઓને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરે છે. તે મોનિકાને સમય આપવાનો વિચાર કરે છે, પરંતુ તેની શારીરિક આકર્ષણને રોકી શકતો નથી. આ તમામ પરિસ્થિતિઓમાં, અવિનાશ બીયરની બોટલ ઉપાડવા માટે ઉત્સુક થાય છે, જે તેનાથી શાંતિ મેળવવાનો પ્રયાસ દર્શાવે છે. આ વાર્તામાં પ્રેમ, શારીરિક સંબંધો, અને માનસિક સંઘર્ષના તત્વો રજૂ કરવામાં આવ્યા છે. મોનિકા 2 Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 80.4k 11.2k Downloads 16.9k Views Writen by Mital Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોયલની જેમ ટહુકી: ગુડ મોર્નિંગ દેવરજી! ઓહ! વેરી ગુડ મોર્નિંગ ભાભીજી! રેવાને ચમકીને જોયું. ભાભી ન્હાઇધોઇને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી મોનિકાભાભી સાથે સુગંધનું વાવાઝોડું આવ્યું હોય એવું રેવાનને લાગ્યું. કિચન મહેંકી ઊઠ્યું. શું વાત છે ભાભી! બહુ જલદી ઊઠી ગયા! મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે! રેવાને ટીખળ કરી. હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હૈ! મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી. સહી પકડે હૈ! કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી. તમે બેસો શાંતિથી....હું હોલમાં ચા લઇને આવું છું. મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઇને કહ્યું અને પછી પૂછ્યું: પપ્પાજી કેટલા વાગે ઊઠે છે પપ્પા તો હજુ કલાક બાદ ઊઠશે. પણ પહેલી રાતવાળા ભાઇ માટે તો આજે હું પહેલી વખત કંઇ કહી શકીશ નહીં કે ક્યારે ઉઠશે! કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો. Novels મોનિકા અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું:... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા