લેખા અને અનૂપ વચ્ચેના સંવાદમાં તેઓ એકબીજાને મિસ કરતા હોવાનું વ્યક્ત કરે છે. લેખા કાલના શોની સફળતા વિશે વાત કરે છે, જ્યારે અનૂપ મિહીકાના ડાન્સ પાર્ટી વિશે માહિતી આપે છે. તેઓ એકબીજાને વિડિયો મોકલવાનું અને વિનોદભાઈ-ભાભીનો પણ ઉલ્લેખ કરે છે. અનૂપને જૂનાં ગીતો ગમતા હોવાથી તેઓએ લેખાને આનંદિત કરવા માટે સંવાદમાં મોજમસ્તી કરી છે. લેખાની હસીને અનૂપ પ્રશંસા કરે છે, જે તેમના પ્રેમાળ સંવાદને વધુ મીઠું બનાવે છે. પીડા મુક્તિ Smita Joshi દ્વારા ગુજરાતી વાર્તા 7.4k 900 Downloads 3.4k Views Writen by Smita Joshi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હેલો, લેખા, કેવો રહ્યો કાલનો શો?"" એકસલેન્ટ. બધાએ સરસ પરફ્રોમ કર્યું""સરસ.જલદી આવી જા લેખા. હું અને મિહીતને મીસ કરીએ છીએ.""હું પણ તમને બંનેને મીસ કરૂ છુ અનૂપ.મિહીકાશું કરે છે"?"એના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરે છે,સાંજનીપાર્ટીની તૈયારી જોરદાર ચાલે છે. ઓલઆર એનજોયીંગ.હું તને વિડિયો મોકલું છું""હા,અને વિનોદભાઇ અને ભાભી ત્યાંપહોંચતા જ હશે અનૂપ.""ઓકે.""બીજું ...""હમ ઇન્તજાર કરેગે,તેરા કયામત તક,ખુદા કરે કી કયામત હો ઓર તું આયે.."અનૂપને જૂના સોંગ ગમતા અને લેખાનેઆમજ સંભળાવતો."વાહ, વાહ" કહીને લેખા ખિલખિલાટ હસી પડી."આપકી હસી બહોત પ્યારી હૈ લેખાદેવી, હમારેલીયે સંભાલકર રખો".અનૂપની પ્રેમાળ વાતોચાલ્યા કરતી."ઓકે અનૂપમહાશય, હું સ્ટાફ સાથે કામ પતાવીને કોલ.કરૂ. બધાને લંચ કરાવી હું નીકળું"અનૂપે મિહીકાનો વિડીયો More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા