કથાના કેન્દ્રમાં કિરણ છે, જે એક કોટેજમાં એકલી છે અને માથું દુખતું હોવાથી તેના મિત્રો સાથે ફરવા નહોતી ગઈ. જ્યારે તે કોટેજના વરંડામાં બેસીને સુંદર દ્રશ્યને જોતી હતી, ત્યારે અચાનક સુધાકરનો અવાજ સાંભળ્યો. કિરણ આનંદથી સુધાકરને જોઈને ઊભી થઈ ગઈ, પરંતુ સુધાકરે કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો. એના મનમાં કિરણ અને અતુલ વચ્ચેના અનૈતિક સંબંધો વિશેના વિચારો હતા. કિરણ તેની તબિયત વિશે પૂછે છે, જયારે સુધાકર કિરણના ચહેરા પર કોઇ પાપનો અંશ નથી જોઈ શકતો. આ રીતે, કથામાં અણધારિત સંબંધો અને મૂડની ઝલક આપવામાં આવી છે. બાજીગર - 6 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 127.5k 7.2k Downloads 13.8k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજી તરફ કિરણ અત્યારે કોટેજમાં એકલી જ હતી. ઉટી ખાતેનું આ કોટેજ તેમણે ભાડે રાખી લીધું હતું. કિરણને માથું દુખતું હોવાથી તે અતુલ અને મંદાકિની સાથે ફરવા નહોતી ગઈ. એ કોટેજના વરંડામાં બેસીને સામેની પહાડીનું રમણીય દ્રશ્ય જોતી હતી. ‘કિરણ...’અચાનક પાછળથી એક અવાજ તેને સંભળાયો. એણે ચમકીને પીઠ ફેરવી. પછી પોતાની સામે સુધાકરને જોઇને એના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયો. એ ઝડપભેર ઉભી થઈને સુધાકરને વળગી પડી. ‘ઓહ… સુધાકર...!’ પરંતુ સુધાકરે તેને મળવામાં કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો. એના મનમાં એક જ વાત ભમતી હતી. અતુલ અને કિરણ વચ્ચે અનૈતિક સંબંધો છે...!’ -‘કિરણ ચારીત્ર્યહીન છે...!’ ‘શું વાત છે ડીયર...? બહુ ઉદાસ દેખાય છે...! તારી તબિયત તો સારી છે ને ...?’ Novels બાજીગર રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્ય... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા