આ વાર્તા સેજલ અને સૂરજના પ્રેમની છે, જ્યાં સેજલ સૂરજને સમજાવી રહી છે કે તેઓએ લગ્ન કરવાની સમય આવી ગયો છે. સેજલ સુચવે છે કે તેઓને સમાજની વિચારોને અવગણીને આગળ વધવું જોઈએ, જોકે સૂરજ તેના ગરીબ પરિવારમાંથી હોવાને કારણે ચિંતિત છે. સૂરજના મનમાં સમાજના પ્રતિબંધો અને તેમના લગ્નની સફળતા અંગે શંકા છે. પરંતુ સેજલ તેની આશા જગાડે છે અને કહે છે કે હવે સરકાર પણ આંતરગ્નાતીય લગ્નોને માન્યતા આપે છે, અને તેઓને પ્રેમ માટે સામાજિક માન્યતાઓને પાછળ મૂકીને આગળ વધવું જોઈએ. અધુરા અરમાનો ૧૬ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 41.7k 1.9k Downloads 5.1k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બકા, સેજલ! તું હજું નાદાન છે. જગતની તને ખબર નથી. અરે, આ સમાજ આગળ, આ લોકો આગળ તો સરકાર નામના વટવૃક્ષનું પાંદડુંયે નથી હાલતું! સરકાર તો ક્યાંય કોઈ ભોરીંગના દરમાં માથુ ઘાલીને ઊંઘતી હશે ને આ દુનિયા!! આ દુનિયા, આ સમાજ, આ લોકો નિર્દયોના કત્લ કરીને હતા ન હતા કરી દેશે! અને સાંભળ આ જમાના વિશે:આજનો જમાનો કેટલો કાતિલ તથા બેરહેમ છે એ તો સવારે ઊઠતાં જ છાપું વાંચીએ ત્યારે ખબર પડે! પ્રેમ અને પ્રેમના બંધનો સ્વિકારીને પ્રેમલગ્ન કરનારની કેવી હાલત કરે છે આ જમાનો! પ્રેમ અને પ્રેમલગ્ન કરનારને આખરે તો મંઝીલના નામે બદનામી અને બરબાદી જ મળે છે. કેટલાંક જગતના જખ્મોથી સ્વહત્યા કરી બેસે છે તો વળી કેટલાંકને બિચારાને ભૂંડી રીતે રહેંસી નાખવામાં આવે છે. અરે સગો બાપ પોતાની પ્રેમલગ્ન કરનારી એકનીએક દીકરીનું કત્લ કરતા અચકાતો નથી! અને આવા ગોઝારા કુસમાચાર જ્યારે છાપાઓના પાને પાને વાંચુ છુ કે ટીવીના પડદે જોઉં-સાંભળું છું ત્યારે મારૂ હૈયું દ્રવી ઉઠે છે. રોમ - રોમ કકળી ઊઠે છે. અને એ વખતે મન બબડી ઊઠે છે કે અરરર! રામ બિચારા પ્રેમીઓની આવી દશા માણસ કેટલો નિષ્ઠુર અને નિર્દયી બની ગયો છે એના જીવતા જાગતા ઉદાહરણ સવાર પડે ને છાપાઓના પાને પાને ચળકી ઊઠે છે. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા