આ કથામાં, દિલીપ અજયના બંગલામાં જાય છે, જ્યાં અજય વ્હીલચેર પર બેઠા છે. દિલીપ અજયને મળે છે અને તેમને જણાવે છે કે તે સંતોષના કાર અકસ્માતની વિગતો જાણવા માંગે છે. અજય સંવેદનશીલ અવાજમાં પોતાની વ્યથાનું વર્ણન કરે છે અને તેની વાતચીત દરમિયાન, અજયની લાગણીઓ અને દૂખનો સ્પષ્ટ અનુભવ થાય છે. આ કથામાં માનવ સંવેદનાઓ, દુઃખ અને અન્યાયનો ઉલ્લેખ છે. અન્યાય - 13 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 123.3k 4.5k Downloads 8.2k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિલીપે મહારાજા રોડ પર આવેલા અજયના બંગલા ‘નિશા કોટેજ’ ના કમ્પાઉન્ડમાં પોતાનું મોટર-સાયકલ ઉભું રાખ્યું. પછી આગળ વધી, મુખ્ય ઈમારત પાસે પહોંચીને એણે ડોરબેલ દબાવી. જવાબમાં થોડી વાર પછી બારણું ઉઘડ્યું અને સ્થૂળ દેહધારી મનોરમાનાં દર્શન થયાં. ‘મિસ્ટર અજયને કહો કે હું તેમને મળવા માંગું છું.’ દિલીપે કહ્યું. ‘આવો...’ મનોરમા એક તરફ ખસતાં બોલી. દિલીપ અંદર દાખલ થયો. એને ડ્રોઈંગરૂમમાં બેસાડીને મનોરમા અંદરના ભાગમાં ચાલી ગઈ. બે મિનિટ પછી તે પછી ફરી. ‘ચાલો...સાહેબ આપને પોતાની રૂમાં જ બોલાવે છે.’ એણે કહ્યું. Novels અન્યાય તેઓ કુલ ચાર જણા હતા. (૧) શશીકાંત...! ઉંમર આશરે સાડત્રીસ વર્ષ! દેખાવ એકદમ ઉજળો...! (૨) બિહારી...! ઉંમર આશરે પાંત્રીસ! શરીરનો રંગ સ્હેજ ઘઉંવર્ણો ! (3... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા