આ વાર્તા સમીરના જીવનમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે, જે તેને જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા કરાવે છે. તે ચાર દિવસથી રોજનું કામ કરે છે, પરંતુ તેના મનમાં ભૂતકાળની અધૂરી ઈચ્છાઓની ચિંતા છે. આજે, તે ઓફિસથી વહેલો આવે છે અને એક નાના બોક્ષને લઈને વિચારે છે, જે તેના માટે સંઘર્ષનું કારણ છે. તેની આઠ વર્ષની દીકરી નીના, જ્યારે નિશાળેથી આવે છે, ત્યારે તે બોક્ષને જોઈને ખુશીથી વળગી પડે છે, પરંતુ બોક્ષની અંદરનું સામાન તેને ચોંકાવી દે છે. એક પ્રશ્ન Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 40.1k 965 Downloads 3.7k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન c સર્પની ફેણ જેવો ફૂંફાડા મારતો એક પ્રશ્ન સમીરને જીવન-મરણ વચ્ચે ઝોલા કરાવે છે.એના શિરની નસોમાં ધ્રાંગ ધ્રાંગ થતો એ પ્રશ્ન એના ચેતનને હણી રહ્યો છે.છેલ્લા ચાર દિવસથી એ બધાંની જેમ રોજનું કામ કરે છે,પણ એના લોહીમાં જાણે ભૂતકાળના પિતૃઓની અધૂરી ઈચ્છા,વાસના ઉછાળા મારી રહી છે. આજે એ ઓફિસથી વહેલો આવી ગરાજમાં તીવ્રતાથી એક નાના બોક્ષને શોઘી રહ્યો છે,એ બોક્ષ એના સંતાપનું કારણ છે.એની આઠ વર્ષની દિકરી નીના નિશાળેથી આવી ડેડીને ગરાજમાં જોઈ હરખથી વળગી પડી,સમીર કેબીનેટમાં મૂકેલા ખોખાઓમાંથી બોક્ષ ખોળવામાં એવો ડૂબેલો હતો કે નીનાના સ્પર્શથી એકદમ ચોકી ગયો: કોણ છે કહી આઘો ખસી ગયો,નીનાને હડસેલો મારી દૂર કરી દીધી,નીના રડવા લાગી,અંધારી ગુફામાંથી એ બહાર આંવ્યો હોય તેમ એણે પોતાના ગરાજને જોયું,રડતી નીનાને પટાવતા કહ્યું: સોરી,મારું ધ્યાન નહોતું,તું ક્યારે આવી નીના કહે: ડેડી,તમે ડરી ગયા સમીરને કહેવું હતું , હા,મને ભ્રમણા થઈ હતી કે મારા પાપા આવ્યા એણે નીનાને માથે હાથ ફેરવતા કહ્યું : હું ય મારા પાપાને તારા જેવડો હતો ત્યારે આમ જ વળગી પડતો. More Likes This ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા