આ વાર્તા ભારતના શાંતિ અને સંસ્કૃતિના પક્ષધારણ વિશે છે, જેમાં ભારતના જાબાજ સૈનિકોનું આત્મવિશ્વાસ અને વીરતા દર્શાવવામાં આવ્યું છે. વાર્તામાં એક આધુનિક યુદ્ધનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જે જીવનના દરેક પાસાને આવરી લે છે જેમ કે લાગણી, ભક્તિ, અને હિંમત. લેખકનું માનવું છે કે આ યુદ્ધની કથા પ્રેરણાદાયી છે અને તે લોકોને જીવનમાં જિંદગીની લડાઈમાં ઉત્સાહિત કરવા માટે છે. 1991માં ભારતની નબળી પરિસ્થિતિનો લાભ લઇને પાકિસ્તાન દ્વારા પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, જે કટોકટી અને યુદ્ધના સમયમાં થયું. લેખક આશા રાખે છે કે આ વાર્તા લોકોને સફળતા અને આત્મવિશ્વાસ આપશે. કેપ્ટન નોબુક્ગના અને આત્મવિશ્વાસ AKSHAY CHAVDA દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 24 1.1k Downloads 5.8k Views Writen by AKSHAY CHAVDA Category પુસ્તક સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભારતએ વર્ષોથી શાંતિ અને સંસ્કૃતિનો પક્ષધર રહ્યો છે.આમ છતાય જયારે જયારે દેશ ઉપર જબરજસ્તીથી યુદ્ધ થોપવામાં આવ્યું છે ત્યારે ત્યારે ભારતદેશના જાબાજ સૈનિકોએ પોતાની વીરતા બતાવી છે તથા જંગ જીતાવાની પૂરેપૂરી લગન અને આત્મવિશ્વાસ સાથે યુદ્ધ લડયા છે.અને વિજય પણ મેળવ્યો છે. આમતો ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધ થયા છે એ લગભગ યુદ્ધોમાં બંનેની સૈન્ય સામ સામે હોય અને યુદ્ધો ખેલાયા છે અથવા જો આધુનિક યુદ્ધો ની વાતો કરીએતો સામે સામે દેશોના આર્મી એટલે કે લશ્કર હોય અને આધુનિક હથિયાર દ્વારા લડાય છે પણ આજે એક આવા આધુનિક યુદ્ધની હક્કિતની વાતો કરવા માંગું છુ કે જે અદભુત અને અવિસ્વનીય હતું જેની હિકકત સાંભળીને ભલ-ભલા આંખો આશ્ચર્યથી ભીંજાય જશે આ યુદ્ધ વિશે આમતો બહુજ ઓછા લોકો કે સાવ નહીવત પ્રમાણમાં લોકોને ખબર હશે પણ મારી નજરે આ યુદ્ધએ વિશ્વનું સૌથી મોટું પ્રેરણાદાઈ યુદ્ધ છે આ યુદ્ધમાં ઝીંદગી ની દરેક પરિસ્થતિને આવરી લીધી છે જેવાકે આત્મવિશ્વાસ,લાગણી ,ભક્તિ ,જનુન ,હિંમત જેવા મહત્વના પાસાઓ આવી જાય છે. ઘણા લોકો આવું માને કે અતો આર્મી કે અન્ય યુદ્ધની કથા છે આમાં શું વાંચવું આપણે ક્યાં લશ્કરીદળ કે ફોંજમાં જવું છે આતો આપણા કામનું નથી પણ ના એવું નથી ભાઈ આ એક એવી યુદ્ધની હક્કિત છે કે જેમાં ઝીંદગીના દરેક પાસાને આવરી લેવાય છે આ વાર્તાએ તમને તમારી દરેક જગ્યાએ ખાસતો જયારે તમે ઝીંદગીમાં હાર માનીને બેસી જવો છો કે જયારે આત્મવિશ્વાસ નથી રેતો કે તમે તમારા કર્યોમાં હતાસ કે નકારાત્મક થઇ જાઓ છો ત્યારેઆ વાર્તા એક વાર જરૂર વાંચવી આમાં ખુબજ સરસ અને પ્રેરણાદાય આધુનિક ભારતીય ભૂમિદળના એક મહાન વીર જવાનની યુદ્ધ કથા છે. આશા રાખું છું કે આ વાર્તા તમને સફળતા અપાવે અને જો તમે તમારી ઝિંદગીના યુદ્ધમાં હતાશ કે હાર માનીને બેઠા હોયતો આ વાર્તા તમને ઉભા કરશે અને ફરીપાછા ઝીંદગીનું યુદ્ધ જીતવા માટે લડવા તૈયાર કરશે. More Likes This આળસને કહો અલવિદા દ્વારા Rakesh Thakkar ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 1 દ્વારા Dipti સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1 દ્વારા કાળુજી મફાજી રાજપુત ભારેલો અગ્નિ.. - 1 દ્વારા Rohiniba Raahi રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2 દ્વારા Khyati Thanki નિશબ્દા સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1 દ્વારા ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ ચોખ્ખું ને ચણક - ભાગ ૨ - આસ્વાદ પર્વ દ્વારા પ્રથમ પરમાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા