આ વાર્તા સુરીલી નામની એક નાની છોકરી વિશે છે, જેણે તેના મનપસંદ ગુલાબી ડ્રેસ અને મેચિંગ ગુલાબી રીબન સાથે શૂઝ પહેર્યા છે. તે ઘરમાં દોડતી અને આનંદથી નાચતી રહે છે. તેના દાદા ચા પી રહ્યા છે અને તે સુરાલીના નાચને જોઈને ખુશ છે. આજે રજા હોવાથી સુરીલીના પિતા આરામ કરી રહ્યા છે અને તેઓ ચિંતા કરે છે કે સુરીલી કેટલી બધી દોડાદોડ કરી રહી છે. વાર્તા બાળકની નિર્દોષ અને આનંદભરી દુનિયામાં ઝલક આપે છે. સૂરીલી વાર્તા Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 19.8k 851 Downloads 4.2k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પાંચ વર્ષ પહેલાંના મિતાલીના ફોન કોલે આલોકને અમદાવાદથી અમેરિકા સ્થાયી કરી દીધા. પ્રોફેસરના કાર્યની નિવૃત્તિ પછી તેઓ વાંચન અને સઁગીતની હોબીમાં મગ્ન રહેતા .એમના એકાંતમાં દીકરીઓના ફોનની રીગ એટલે મન્દિરમાં આરતી, સૂનું ઘર રણકી રહેતું.મોટી રીના મુંબઈની બીઝી દુનિયામાં હતી,ફોનમાં એના ઘરની ઉપાધિની વાત ઝાઝી.મિતાલીના ફોનથી તેમનો વધતી ઉંમરનો થાક ભૂલાઈ જતો, પણ તે દિવસે મિતાલી વ્યગ્ર થઈ બોલી પાપાજી,તમે મુહૂર્ત જોયા વગર મેં ટિકીટ મોકલી છે તે મુજબ અહીં આવી જાવ. મિતાલીએ રીતસરની બાળહઠ જ કરી. મિતુ,તું મા થઈ તો ય તારી સુરીલીની જેમ બોલે છે, પાપાએ મીઠો ઠપકો આપ્યો. આજે મમ્મી હોત તો સુરીને ... મિતાલી વીસ વર્ષમાં ક્યારેય નહિ ને આજે મમ્મીને યાદ કરી ડૂસકે ચઢી,દસ હજાર માઈલ દૂર બીજે છેડે પાપા દીકરીના ફોન પર હાથ ફેરવતા તળાવડી બનેલી આંખથી પત્નીના ફોટાને જોતા હતા. સોરી,પાપા હું શું કહું મારી સુરી મને સમજાતી નથી. મિતાલી ઘણા વખતથી કોઈ કિલ્લામાં કેદ હતી ને છૂટવા માટે ફાંફાં મારતી બેસહાય હોય તેમ બોલી. આલોકે એક ક્ષણના વિલંબ વિના દીકરીને સથવારો આપ્યો, તું મૂઝાઈશ મા,તારે માથે મા-બાપનું છત્ર છે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા