આ વાર્તા "અધુરા અરમાનો"માં એક યુવક, સૂરજ, મહારાષ્ટ્રમાં પ્રવાસે જાય છે અને ત્યાં બે યુવતીઓ તેની પ્રેમની લાગણીઓ વ્યક્ત કરે છે. સૌથી પહેલા, એક યુવતી સૂરજને સંદેશા આપે છે કે તે તેને પ્રેમ કરે છે, અને બીજું સંદેશા પણ તેને પ્રેમના ભાવ વ્યક્ત કરે છે. સૂરજ આ અસાધારણતાને સમજી નથી શકતો અને મથામણમાં છે કે શું એ ખરેખર પ્રેમ છે અથવા કોઈ છૂપું ષડયંત્ર. તે રાતભર વિચારોમાં ડૂબી જાય છે અને પોતાની મિત્રોને મેસેજ મોકલે છે કે યુવતીઓએ પણ પ્રેમની લાગણીઓ જાહેર કરી શકે છે, જે તેમને પહેલા સાંભળેલું હતું તેના વિરુદ્ધ છે. આ વાર્તા પ્રેમ, સંસ્કૃતિ અને માનસિક સંઘર્ષનું ઉદાહરણ આપે છે. અધુરા અરમાનો ૧૨ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26.9k 1.7k Downloads 4.4k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું પૂછું છું કંઈ હેસિયતથી મને પારકાને પ્રેમ કરવા નીકળી છો મારો જીવ બચાવ્યો એ હેસિયતી! શિવન્યા લાગણીના પ્રચંડ ઊભરા ઠાલવતી બોલી.હસી પડી. હમમમમ....! અને તું કરડાકીથી દાંત ભીંસતા કિરીશ્મા તરફ જોઈને સવાલ ફેંક્યો. હું! હું....! અન્યો કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર સાહસવીરની હેસિયતથી! પીગાળીને પાણી કરી દેનારી માદક અદાઓથી એ બોલી. સૂરજ ગુસ્સે ભરાયો. હું અહીં જીંદગી સંવારવા આવ્યો છું. જીવતરનું ઘડતર કરવા આવ્યો છુું. પુસ્તકને-ભણતરને પ્રેમ કરવા આવ્યો છું, નહી કે કોઈ યુવતીનો આશિક બનવા સમજી તે હાલી નીકળી છો પ્રેમ કરવા! કોઈ યુવાનને પ્રેમ કરવા કરતા ભણતરની ભક્તિ કરો, પુસ્તકને પ્રેમ કરો જેથી ભવ સુધરે. નહી તો આમ જ પ્રેમજાળમાં પ્રેતાત્માં બનીને ભટકશો! વળી એણે ઉગ્રતાવશ આગળ ઉમેર્યું: જીવ બચાવનાર શું પતિ કે પ્રેમી જ હોઈ શકે એ ભાઈ કે પિતા બનવાને લાયક નથી Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા