ભાર્ગવે આઈલેન્ડનો નકશો અને ડાયરી રાખી, ત્યાર બાદ પાણી પીવા કિચનમાં ગયો. તે આ વસ્તુઓને લઈને અસુરક્ષિત અનુભવતો હતો. જ્યારે તે હોલમાં પાછો પાછો આવ્યો, ત્યારે એક ધડામની અવાજ સાથે પેટી લેબ તરફ ખેંચાઈ ગઈ. ત્યારબાદ, ડોરબેલ વાગી. ભાર્ગવે દરવાજો ખોલ્યો અને આયુષ, મોનાર્થ અને એક અજાણ્યા પુરુષને જોઈને આચર્યો. આ અજાણ્યા પુરુષની દેખાવમાં મજબૂત શરીર, લાંબા વાળ અને ડરાવણી મૂછો હતી. મોનાર્થે આ અજાણ્યા પુરુષનો ઉલ્લેખ કર્યો અને ભાર્ગવને પૂછ્યું કે આ કોણ છે. રીસન જેક આઈલેન્ડ - ૦૫ Bhavik Radadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 249.1k 3.7k Downloads 10.7k Views Writen by Bhavik Radadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “એટલે એમ જ કે ભવ્યાની પહેલા પણ તારે એક ગર્લફ્રેન્ડ હતી. નીલિમા મર્ચન્ટ...” આયુષે વિગતવાર માહિતી આપી. “કૉલેજના પહેલા વર્ષથી જ તમે બંને સાથે હતાં. નીલિમાને કૉલેજના મોટાભાગના બધા છોકરાઓ પસંદ કરતા હતાં એટલે એ બધાની આંખોમાં તું કાંટાની જેમ ખૂંચતો. પણ ત્રીજા વર્ષમાં નીલિમાએ આત્મહત્યા કરી લીધી! કારણ કે એ પ્રેગ્નેન્ટ હતી... નીલિમા બોલ્ડ સ્વભાવની છોકરી હતી, એ ક્યારેય આવા કારણથી આત્મહત્યા કરે જ નહિ. એટલે તેની હત્યાનો આરોપ તારા પર આવ્યો હતો. પણ તે...” Novels રીસન જેક આઈલેન્ડ એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા