કથામાં એક ન્યાયાધીશ, નિતનવલરાય, એક પછાત જિલ્લામાં નિમણૂક પામે છે. તેમણે আদালતમાં પરચુરણ કામો અંગેની પ્રક્રિયા દરમિયાન કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરવું શરૂ કર્યું છે, જેમ કે સિગારેટ પીવું. courtroom માં હાજર લોકો, જેમ કે વકીલ, આરોપીઓ અને સાક્ષીઓ, ન્યાયાધીશના બેજવાબદાર વર્તન સામે લાચારી અનુભવે છે. એક યુવાન, કપિલ, જે તેના મોટા ભાઈ પર લગાવેલા કિસ્સા માટે જામીન મેળવવા આવ્યો છે, તે ન્યાયાધીશને શરમજનક સ્થિતિમાં જોઈને અસ્વસ્થ અનુભવે છે. કથામાં સત્તાના સામેથી શાણપણ નકામું સાબિત થાય છે અને ન્યાયાધીશની આલશ્ય અને બેજવાબદારી દર્શાવવામાં આવે છે. અદાલતનો તિરસ્કાર Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 12k 764 Downloads 3.2k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોર્ટની રિસેસ દરમિયાન ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં પરચુરણ કામોના નિકાલ માટે હેડક્લાર્ક જેમ જેમ ક્રમસર નામો બોલતા જાય છે, તેમ તેમ ચેમ્બરના દરવાજા પાસે ઊભેલો પટાવાળો મોટા અવાજે એ જ નામોનો પોકાર કરતો જાય છે. ચેમ્બર બહારના પેસેજમાં ઊભેલા વકીલો, આરોપીઓ, ફરિયાદીઓ અને સાક્ષીઓ પોતપોતાનાં નામો પ્રમાણે વારાફરતી સહેજ ઝૂકીને, સલામ ભરીને કે બંને હાથ વડે વંદન કરતાં અંદર દાખલ થાય છે. મેજિસ્ટ્રેટ પોતાની ખુરશીને પાછલા બે પાયા ઉપર ટેકવીને તેને આગળપાછળ હડસેલતા જતા, પોતાની ગરદન પાછળ હથેળીઓનાં આંગળાં સામસામાં ભીડાવીને પોતાના માથાને ઉપર નીચે હલાવ્યે રાખતા સિગારેટના કસ ઉપર કસ ખેંચ્યે જાય છે. છેલ્લા બેએક માસથી કોઈક મોટા શહેરમાંથી બદલી પામીને રાજ્યના પછાત જિલ્લાના મુખ્ય એવા કસબા જેવા નાનકડા આ શહેરમાં આવેલા એ જજ મહાશયનું નામ છે, નિતનવલરાય. ચાલુ કોર્ટે પોતાની ખુરશીમાં ધીરગંભીર મુદ્રા ધારણ કરીને કેસ ચલાવતા એ ન્યાયાધીશ ચેમ્બરમાં બેઠેલા આ ન્યાયાધીશ પોતે જ હશે તેમ માન્યામાં આવે નહિ. તેમની ચેમ્બરમાં એકલા હોવાની સ્થિતિમાં જ … More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા