આ વાર્તામાં મુખ્ય પાત્ર, સુધાકર, એક અજાણ્યા માણસ સાથે મળે છે, જે તેની વાર્તાઓને ધ્યાનમાં રાખીને તેને એક વાર્તાનો પ્લોટ આપે છે. અજાણ્યો માણસ સુધાકરને કહે છે કે તે ફિલ્મ બનાવવા માંગે છે અને તેને એક સારી વાર્તા લખવા માટે કહે છે. સુધાકર, જે પોતાનું લખાણ પોતાના વિચારો પર આધારિત રાખવાનું પસંદ કરે છે, તે આ વિચારોને સ્વીકારવા માટે સંકોચાય છે અને કહે છે કે તેણે આવી રીતે કદી લખ્યું નથી. જોકે, મજબૂરીમાં, તે વિચાર કરે છે કે તે આ અવસરને કેવી રીતે ઉપયોગ કરી શકે. સુધાકર અજાણ્યા માણસને ચેતવતો રહે છે કે ફિલ્મની દુનિયા ખતરનાક હોઈ શકે છે, પરંતુ તે છતાં, વાતચીત આગળ વધે છે. મીઠો આઘાત Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 64.8k 971 Downloads 3.9k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ એક વાર્તાકારની વાર્તા છે. સામાન્ય વાર્તાકાર સામયિકોમાં પોતાની પોતાની વાર્તાઓ છપાવીને બહુ જ ઓછું વળતર મેળવે છે. જયારે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લેખકો પ્રમાણમાં સારું વળતર મેળવી શકે છે. પરંતુ સાહિત્ય સાથે નિસ્બત ધરાવતા લેખકો ફિલ્મના માધ્ય્મથી દૂર રહે છે. એમની ઇચ્છા હોત તો પણ આત્મવિશ્વાસના અભાવના કારણે એમને ડર લાગતો હોય છે. સુધાકર આવો એક લેખક છે. એક વખત સુધાકરે ન ધાર્યું હોય એવું બન્યું. સુધાકરના આનંદનો પાર નહોતો. આવું બની શકે એવું એણે કદી વિચાર્યું પણ નહોતું. એક અજાણ્યો માણસ એનું ઘર શોધતાં શોધતાં આવી પહોંચ્યો હતો. ‘તમે જ સુધાકર કે ’ આવનાર માણસે પૂછ્યું હતું. ‘હા.’ સુધાકરે જવાબ આપ્યો હતો. ‘તમે વાર્તાઓ લખો છોને ’ ‘હા, ક્યારેક ક્યારેક.’ ‘મારું એક કામ કરશો ’ ‘બોલો.’ ‘હું તમને વાર્તાનો એક પ્લોટ આપું તો એના પરથી તમે એક સારી વાર્તા લખી આપશો ’ ‘હું તો ભાઈ, મારા જ વિચારો પ્રમાણે મને જેવું આવડે એવું લખું છું. બીજાના વિચારોને ન્યાય આપવાનું મને ન ફાવે.’ ...પછી શું બન્યું એ જાણવા માટે આ વાર્તા વાંચોજી. More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા