લાગણીનું મૂલ્ય Valibhai Musa દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો લાગણીનું મૂલ્ય Lagninu muly book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagninu muly is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાગણીનું મૂલ્ય Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા (22) 471 2.2k આજનો રવિવારી દિવસ તમારા માટે વિશ્રાંતિ અને માનસિક રાહતનો હોઈ, અલી અને આલિઆ, તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી મોડાં બહાર નીકળ્યાં છો. અલી, તમે તમારી વહેલી સવારની નમાજ અદા કર્યા પછી અંગ્રેજી તરજુમા અને તફસીર સાથેની કુરઆને પાકની નિત્યક્રમાનુસાર ...વધુ વાંચોસમય તિલાવત કરીને પ્રાત:કાળ થઈ ગયા પછી વળી પાછા તમે થોડીક ઊંઘ ખેંચી કાઢી છે. હવે, અલી, તમે લિવીંગ રૂમમાં આવી જઈને બારીઓની ફરેડી (Venetian Blind) ને ખેંચીને બહારના પ્રકાશને અંદર આવવા દો છો. તમે ટી.વી. સામેના સોફા ઉપર બેસીને ટિપોય ઉપરનાં મેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યા છો, ત્યારે આલિઆ સવારનો નાસ્તો તૈયાર કરવા કિચનમાં પોતાના કામે લાગી ગઈ છે. આલિઆ ક્રિશ્ચિયન છે અને તમે, અલી, મુસ્લીમ છો. તમારાં આંતરધર્મીય લગ્ન પરસ્પરની સંમતિથી એ શરતે થયાં હતાં કે તમારા બંનેમાંથી કોઈ ધર્માંતર કરશે નહિ અને ભાવી સંતતિ પુખ્ત વયે પહોંચતાં પોતાની મરજી મુજબ જે તે ધર્મને અપનાવી શકશે. વળી તમારામાંનું કોઈ તેમને પોતાની ધાર્મિક માન્યતાથી પ્રભાવિત કરવાની કોશિશ પણ કરશે નહિ. … ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લાગણીનું મૂલ્ય બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ