કથામાં અલી અને આલિઆ, એક આંતરધર્મીય દંપતિ છે, જે પોતાના જીવનમાં શાંતિ અને સમર્પણ સાથે રહે છે. તેઓના સંતાન નીલને ગાત્રસંકોચ વ્યાધિ છે, પરંતુ તે ખૂબ જ બુદ્ધિશાળી છે. આલિઆ અને અલી એ નક્કી કર્યું છે કે તેઓ બીજું સંતાન નહિ લેશે, જેથી નીલનો યોગ્ય ઉછેર થઈ શકે. એક દિવસ, નાસ્તા દરમિયાન, તેઓની નજરે નીલની સ્કૂલના ફોટોગ્રાફ્સ પડ્યા, જેમાં કેટલીક ભેદભાવની ઘટનાઓ જોવા મળી. આલિઆ આ વિશે ખૂબ જ ઉત્સુક છે અને તે આ ભેદભાવને સહન કરવાનો ઇરાદો નથી ધરાવતી. આ કથા લાગણીઓ, સમાજમાં ભેદભાવ અને પરિવારની મહત્તા વિશેની છે. લાગણીનું મૂલ્ય Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 15k 843 Downloads 3.3k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજનો રવિવારી દિવસ તમારા માટે વિશ્રાંતિ અને માનસિક રાહતનો હોઈ, અલી અને આલિઆ, તમે તમારા માસ્ટર બેડરૂમમાંથી મોડાં બહાર નીકળ્યાં છો. અલી, તમે તમારી વહેલી સવારની નમાજ અદા કર્યા પછી અંગ્રેજી તરજુમા અને તફસીર સાથેની કુરઆને પાકની નિત્યક્રમાનુસાર થોડોક સમય તિલાવત કરીને પ્રાત:કાળ થઈ ગયા પછી વળી પાછા તમે થોડીક ઊંઘ ખેંચી કાઢી છે. હવે, અલી, તમે લિવીંગ રૂમમાં આવી જઈને બારીઓની ફરેડી (Venetian Blind) ને ખેંચીને બહારના પ્રકાશને અંદર આવવા દો છો. તમે ટી.વી. સામેના સોફા ઉપર બેસીને ટિપોય ઉપરનાં મેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યા છો, ત્યારે આલિઆ સવારનો નાસ્તો તૈયાર કરવા કિચનમાં પોતાના કામે લાગી ગઈ છે. આલિઆ ક્રિશ્ચિયન છે અને તમે, અલી, મુસ્લીમ છો. તમારાં આંતરધર્મીય લગ્ન પરસ્પરની સંમતિથી એ શરતે થયાં હતાં કે તમારા બંનેમાંથી કોઈ ધર્માંતર કરશે નહિ અને ભાવી સંતતિ પુખ્ત વયે પહોંચતાં પોતાની મરજી મુજબ જે તે ધર્મને અપનાવી શકશે. વળી તમારામાંનું કોઈ તેમને પોતાની ધાર્મિક માન્યતાથી પ્રભાવિત કરવાની કોશિશ પણ કરશે નહિ. … More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા