આ વાર્તા "સફરમાં મળેલ હમસફર: 2" માં, મેહુલ અને રાધિકા વચ્ચેની દ્રષ્ટિગોચર પ્રેમ અને વિદાયની લાગણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. મેહુલ, જે ટ્રેનમાં બેસી રહ્યો છે, રાધિકા, જે તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે, સાથેની સંવેદનાઓનું દર્શન કરે છે. રાધિકા મેહુલને મનોરથ કરે છે કે તે તેને છોડીને ન જાય, પણ મેહુલ પોતાને અને બંનેને હર્ટ થવાની કલ્પના કરીને જવાનું પસંદ કરે છે. અંતે, જ્યારે ટ્રેન છોડે છે, ત્યારે બંનેની આંખોમાં નમ્રતા અને દુઃખ છે, જેમાં મેહુલ પોતાની લાગણીઓને રોકી ન શકતા રડે છે. આ વાર્તા પ્રેમ, ત્યાગ, અને લાગણીઓના સંઘર્ષને દર્શાવે છે. સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 377.2k 6.2k Downloads 16.2k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો,મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી રહી હતી. “રાધિકા,મારે જવું પડશે જો હું રોકાઈ ગયો તો બંનેને હર્ટ થશે.પ્લીઝ તું મને રોકવાની ટ્રાય ના કર.”મેહુલે નીચે નજર ઝુકાવીને રાધિકાને કહ્યું.“Fine,તારે જવું જ છે ને ,તું જઈ શકે છે”રાધિકા તેના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ ગઈ. “Bye, please forgot me and also forgive me.” ઈચ્છા ન હોવા છતાં દિલ પર પથ્થર રાખીને મેહુલે કહ્યું. “કેવી રીતે ભૂલી જાઉં પાગલ,આઇ લવ યુ”રાધિકાની આંખોમાંથી ઝાકળબિંદુ બિંદુ સરવા લાગ્યા. Novels સફરમાં મળેલ હમસફર : 2 “મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને... More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા