મકાઈની મસ્ત મસ્ત વાનગીઓ વિશે લેખમાં મકાઈના સ્વાસ્થ્ય લાભો અને તેનો સ્વાદિષ્ટ ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. મકાઈ, સ્વીટકોર્ન હોય કે દેશી, સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે, જેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવા, હૃદયને સ્વસ્થ રાખવા અને ત્વચા માટે ફાયદા છે. લેખમાં મકાઈ અને વેજીટેબલની રોટી બનાવવાની વિધિ આપેલ છે, જેમાં મકાઈનો લોટ, ખમણેલી ફૂલકોબી, મેથીની ભાજી અને બટાટા જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. આ વાનગી તાજા દહીં અને અથાણાં સાથે પીરસવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મકાઇની મસ્ત મસ્ત વાનગીઓ
Mital Thakkar
દ્વારા
ગુજરાતી રેસીપી
Five Stars
1.4k Downloads
4.8k Views
વર્ણન
મકાઈનો ભુટ્ટો ખાવાની મજા તો આવે જ છે, સાથે તેમાંથી બનતી બીજી વાનગીઓ ખાવામાં પણ ટેસિયા પડતા હોય છે. સ્વાદિષ્ટ મકાઈનો સ્વાદ માણવા અમે તમારી માટે મસ્ત મસ્ત વાનગીઓ લઈને હાજર છીએ, જે ચોક્કસથી તમારા રસોડે બનાવવાનું મન થઈ જશે. તો તમારા રસોડાને મહેકાવી દો આ કોર્ન સ્પેશિયલ વાનગીઓથી. એને બનાવતા પહેલાં લાભ પણ જાણી લો. સ્વીટકોર્ન હોય કે દેશી મકાઇ, સ્વાસ્થ્ય અને સુંદરતાના ફાયદાથી ભરપૂર હોય છે. મકાઇમાંથી તમે કચોરી, પેટીસ, પકોડા, કટલેટ, શાક એમ બધું જ બનાવી શકો છો.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા