રણછોડ જીવા Valibhai Musa દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો રણછોડ જીવા Ranchhod jiva book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ranchhod jiva is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રણછોડ જીવા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા (16) 453 1.5k ડીસ્ટ્રીક્ટ જેલના મુખ્ય દરવાજા સામેના ખુલ્લા મેદાનની ચોતરફ ઘટાદાર લીમડાઓની ડાળીઓ લીંબોળીઓના ભારથી લચી રહી છે. વહેલી સવારના મંદમંદ પવનમાં એ ડાળીઓ મહાપરાણે થોડીકવાર હાલ્યા પછી સ્થિર થઈ જાય છે, જાણે કે હજુ પણ તેઓ થોડીક ઊંઘ ખેંચી લેવા ...વધુ વાંચોન હોય ! શાંત વાતાવરણમાં પાકી ગએલી લીંબોળીઓના પડવાના ટપટપ અવાજો સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા છે. લીમડા નીચે કેદીઓને મળવા આવનારાં મુલાકાતીઓ માટેના સિમેન્ટના બાંકડાઓ ઉપર પડેલી લીંબોળીઓ જાણે કે તેમના ઉપર બિછાવેલી પીળી ચાદરો ન હોય તેવો આભાસ કરાવે છે. હજુ ભળભાંખળું થવાને થોડીકવાર છે, પરંતુ કાગડાઓ વડીલપદ શોભાવતા વહેલા જાગી જઈને અન્ય પક્ષીઓને જગાડવા મથી રહ્યા છે. આવા સમયે વહેલી સવારના, રણછોડદા, ઘોડાગાડીમાં બેસીને તમે અહીં આવી પહોંચો છો. જેલના દરવાજાની બહાર ખોળામાં બંદુકોને આડી મૂકીને સ્ટૂલ ઉપર બેઠાબેઠા બે સંત્રીઓ ઝોકાં ખાઈ રહ્યા છે. તમે છેડાના એક બાંકડાની લીંબોળીઓને સાફ કરીને ચૂપચાપ બેસી જાઓ છો. થોડીકવાર પછી દૂધડેરીનું સ્ટેશનવેગન આવતાં તેના અવાજથી પેલા સંત્રીઓ ઝબકીને … ! ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રણછોડ જીવા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ