રણછોડ જીવા એક વહેલી સવારના સમયે ડિસ્ટ્રિક્ટ જેલના દરવાજા સામે આવી પહોંચે છે. જેલના દરવાજા પાસેની શાંતિને તોડતા, ઝોકાં ખાઈ રહેલા સંત્રીઓ તેમની હાજરી પર અવાજ કરે છે. રણછોડ પોતાની ઓળખ આપીને જેલર સાથે મળવા માટે રાહ જોઈ રહ્યો છે. જેલર હરગોવિંદ પટેલ, જે ઘોડાગાડીમાં સૂતા હતા, સંત્રીની અવાજથી જાગે છે. રણછોડના મનમાં વિવિધ વિચારો ઉદભવે છે, જેમાં જેલરનું મીટિંગ કોઈ મોટી બાબત માટે હોઈ શકે છે, પરંતુ તે જેલના ભ્રષ્ટાચારના ખ્યાલથી પણ ચિંતામાં છે. રણછોડની આ મુલાકાત અને તેની સંભાવનાઓ સાથે, તેની ઊંઘ ઊડતી જાય છે. રણછોડ જીવા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 11k 965 Downloads 2.7k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડીસ્ટ્રીક્ટ જેલના મુખ્ય દરવાજા સામેના ખુલ્લા મેદાનની ચોતરફ ઘટાદાર લીમડાઓની ડાળીઓ લીંબોળીઓના ભારથી લચી રહી છે. વહેલી સવારના મંદમંદ પવનમાં એ ડાળીઓ મહાપરાણે થોડીકવાર હાલ્યા પછી સ્થિર થઈ જાય છે, જાણે કે હજુ પણ તેઓ થોડીક ઊંઘ ખેંચી લેવા માગતી ન હોય ! શાંત વાતાવરણમાં પાકી ગએલી લીંબોળીઓના પડવાના ટપટપ અવાજો સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા છે. લીમડા નીચે કેદીઓને મળવા આવનારાં મુલાકાતીઓ માટેના સિમેન્ટના બાંકડાઓ ઉપર પડેલી લીંબોળીઓ જાણે કે તેમના ઉપર બિછાવેલી પીળી ચાદરો ન હોય તેવો આભાસ કરાવે છે. હજુ ભળભાંખળું થવાને થોડીકવાર છે, પરંતુ કાગડાઓ વડીલપદ શોભાવતા વહેલા જાગી જઈને અન્ય પક્ષીઓને જગાડવા મથી રહ્યા છે. આવા સમયે વહેલી સવારના, રણછોડદા, ઘોડાગાડીમાં બેસીને તમે અહીં આવી પહોંચો છો. જેલના દરવાજાની બહાર ખોળામાં બંદુકોને આડી મૂકીને સ્ટૂલ ઉપર બેઠાબેઠા બે સંત્રીઓ ઝોકાં ખાઈ રહ્યા છે. તમે છેડાના એક બાંકડાની લીંબોળીઓને સાફ કરીને ચૂપચાપ બેસી જાઓ છો. થોડીકવાર પછી દૂધડેરીનું સ્ટેશનવેગન આવતાં તેના અવાજથી પેલા સંત્રીઓ ઝબકીને … ! More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા