કથાનકમાં સેજલ અને સૂરજના પ્રેમની વાત છે. સેજલ જ્યારે પોતાના રૂમમાં છે, ત્યારે સૂરજ તેને પ્રેમભરી નજરે જોવે છે. સેજલ પણ સૂરજને જોઈને દોડવાનું મન કરે છે, પરંતુ થોડી સંકોચનાના કારણે અટકી પડે છે. સૂરજ તેના મિત્રોને લઈને સેજલના ઘરમાં પહોંચી જાય છે, જ્યાં તે સેજલને પોતાના ઘરના સમાન મહેસૂસ કરે છે. સૂરજ અને તેનાં મિત્રો એક હાઈવે પર જવા માટે રાહ જોઈ રહ્યાં છે, પરંતુ સૂરજ આજના દિવસે વધુ શાંત છે. તેની ચુપ્પી ડોકેટ છે, કારણ કે તેનું દિલ સેજલના વિચારોમાં વ્યસ્ત છે. સમગ્ર વાર્તામાં પ્રેમ અને લાગણીઓની એક સુંદર છાપ જોવા મળે છે. અધુરા અરમાનો ૪ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 31.1k 2.1k Downloads 6.6k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યારે તો તું અકાળે આથમી જવાનો,સૂરજ....! સૂરજ છું,આથમીનેય હેમખેમ ઊગી જવાનો....! તો નક્કી જમાનો તને પૂજવાનો. જા અમારા દિવ્યાશિષ તારી અને તારા પ્રેમની સંગે છે. સૂરજને સમજાવવો પડશે હો! ચિંતાભેર ધર્મેશે કહ્યું.. હા,ભાઈ ! નહી તો એ બાવાના બેય બગાડશે. કહેતો હતો કે હું ભણીશ.ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ! ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ! લાંચરૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ! લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ! ધર્મ,જાતિ અને કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ અને માં ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આશને બેસાડીશ! કિન્તું ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રણાય કરીને સૂરજ આમાનું કશું જ નહી કરી શકે કશું જ ! કહેતા - કહેતા સુમનની આંખ ભરાઈ આવી.ashkk Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા