મોટોરોલા દ્વારા લોન્ચ થયેલ મોટો એક્ષ પ્લે મોબાઈલમાં પાવરફુલ ક્વોલ્કોમ MSM8939 સ્નેપડ્રેગોન 615 ચીપસેટ, ૨ જીબી રેમ, અને ૫.૫ ઇંચની 1080p HD સ્ક્રીન છે. આ ફોનમાં ૬ જીબી અને ૩૨ જીબી સ્ટોરેજ ઓપ્શન ઉપલબ્ધ છે. મુખ્ય કેમેરા ૨૧ મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરા ૫ મેગાપિક્સલ છે. Motorola એ આ ફોનને વોટર રેઝીસ્ટેન્ટ બનાવ્યું છે અને NFC સપોર્ટ પણ છે. 3650mAh બેટરી સાથે, ફાસ્ટ ચાર્જીંગની સુવિધા પણ છે. આ મોબાઈલ ફક્ત ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે, ૧૮૪૯૯ અને ૧૯૯૯૯ રૂપિયામાં. TeckTalk Version 8.0 Yash Thakkar દ્વારા ગુજરાતી મેગેઝિન 3 722 Downloads 2k Views Writen by Yash Thakkar Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ટેક ટોક વર્ઝન ૮.૦ માં હકીકતે મારે નેક્સસ ના ૨ નવા લોન્ચ થયેલા મોબાઈલ વિષે વાત કરવી હતી પણ હજુ સુધી તેના વિષે પુરતી માહિતી એકત્રિત નાં થઇ હોય નાછુટકે તેને હવે આગામી વર્ઝનમાં ન્યાય આપવો પડશે. આ વખતે આપણે વાત કરશું મોટોરોલાના નવા લોન્ચ થયેલ મોટો એક્ષ વિષે. More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા