કથાની શરૂઆત શિમલાના બરફમાં સ્વપ્ન જોવા સાથે થાય છે, જ્યાં મુખ્ય પાત્રને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે એક ફોન કૉલથી જાગી જાય છે. તેના પપ્પા તાકીદે એક પીળી ફાઈલ મેળવવા માટે કહે છે, જે તેને તરત જ ડીસા જવાની જરૂર જણાય છે. પાત્રે શિમલામાંથી જાગ્યું છે અને તે હજુ ઊંઘમાં છે, પરંતુ પપ્પાના દબાણને કારણે તે ઝડપથી તૈયાર થાય છે. તેણી બાઈક પપ્પાને આપ્યા હોવાથી, તેને બીજા વાહનનું સ્રોત શોધવું પડે છે. તે મિત્રોનો સંપર્ક કરે છે પરંતુ કોઈ હાજર નથી. અંતે, તે બસ કે જીપ લઈને જવાની યોજના બનાવે છે. પત્રમાં પપ્પા દ્વારા સતત દબાણ અને સમયની તાકીદ દર્શાવવામાં આવે છે, જેનાથી પાત્રની પરિસ્થિતિમાં ત્વરિત પરિવર્તન થાય છે. તુફાનની સવારી Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 18.1k 1.4k Downloads 4.7k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “એક કામ કરો...તમારો એક પગ ગીયરની પેલી બાજુ કરી દો અને એક આ બાજુ...એટલે તમને પણ ફાવે..”તેણે કહ્યું અને ગાડીના બે કાચ સેટ કર્યા. જરૂર હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવા પડે, એટલે મેં મોઢું બગાડી એક પગ ગીયરની બીજી બાજુ મુક્યો. ડ્રાઈવર માટેની જગ્યામાં વધારો થયો હોવા છતાં,તે પોતાનું અડધું પડખું બહારની બાજુ રાખીને બેઠો હતો. તેણે ગાડી ચાલુ કરી અને જેવો પહેલો ગીયર બદલ્યો અને મારા બાર વાગી ગયા!! મને અપાર વેદના થઇ. તેણે સોરી વાળું મોઢું બનાવી કહ્યું “થોડાક...પાછળ થઇ જાઓ. તમને ફાવશે” અને તેણે ક્લચ છોડી ગાડી ચાલતી કરી. ગાડીના આગળના કાચ પર પાંચેક ભગવાનના ફોટા હતા, ચૂંદડી હતી અને બાજુના લોક તૂટેલા ડ્રોવરમાંથી બે-ચાર તમાકુની પડીકીઓ ડોકિયા કરતી હતી. ધીમે-ધીમે ગાડીની સ્પીડ વધવા લાગી. હું હવે ગીયર બદલાવાની પ્રકીયાથી વાકેફ થઇ ચુક્યો હતો અને દરેક ગીયરે હું થોડો ઘણો હલીને શાંત થઇ જતો. ઝડપ પકડતા જ તેણે ટેપ ચાલુ કર્યું. એમના સમયના એટલે કે ૯૦ના દસકનાં ગીતો હતા. અને પહેલું જ ગીત વાગ્યું “જીતા થા જિસકે લીયે...જિસકે લીયે મરતા થા...” શક્તિ કપૂરે ગીતના શબ્દો સાથે માથું ધુણાવવાનું ચાલુ કર્યું. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા