આ વાર્તામાં એક વ્યક્તિ પોતાના મનની ઊંડાઈમાં છુપાયેલા વિચારો અને લાગણીઓ પર વિચારે છે. તે કોઈ વિશાળ અને અગાધ સાગરના ખૂણામાંથી ઉદભવતી કશમકશને અનુભવે છે, જ્યાં તે પોતાના અને બીજા લોકોના વિચારો વિશે વિચાર કરે છે. આ વ્યક્તિ તને મળવા માટે ઉત્સુક છે, પરંતુ સાથે જ તેને પોતાનાં વિચારો અને લાગણીઓ વિશેની શંકાઓ અને ડર પણ છે. તે જાણે છે કે તેમના મનમાં ઘણા સવાલો છે, પરંતુ તે તેમને વ્યક્ત કરવા માટે સંકોચ અનુભવતા છે. આ કથા માનવ મનની જટિલતાને અને સંબંધોની નાજુકતાને દર્શાવે છે, જ્યાં એક વ્યક્તિ પોતાના અંતરમાંથી નિકળતી લાગણીઓને સમજવા અને દર્શાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. Malvu Chhe.. ! Sultan Singh દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 40 1.7k Downloads 6.5k Views Writen by Sultan Singh Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક મક્ક્ક્મ વિચારો ની જો કોઈ હારમાળા હાલ મનમાં ઉદ્ભવી રહી હોય તો એ બસ એટલીજ છે માત્ર કે હાલની ક્ષણે મારા મનમાં જે કઈ પણ છે અને જેમ છે એજ રીતે તારા પ્રત્યેના દરેકે દરેક વિચાર ને તારા સામે ખુલ્લા કરી દઉ તને બતાવી દઉ કે જો મારું મન હાલ અને આ ઘડીએ પણ તારા માટે શું અનુભવી રહ્યું છે બસ બધુજ તારા સામે સાચે સચ કહી દેવું છે ને આમ પણ ક્યાં સુધી દરેક વાતને હું તારાથી છુપાવી શકવાનો છું. મારા વાણી અને વર્તન માં દરેક પળે આમ પણ બધું ઉભરાઈ આવાનું તો છેજ ને તારા સમક્ષ આમ પણ બધું છતું તો થવાનું છેજ ને તો પછી અ કાલ અથવા આવનારા દિવસો માં કેમ આજેજ કેમ નહિ મારા મનની તમામ લાગણીઓ માટે કદાચિત તારા મનમાં ગુસ્સો પણ ઉભરતો હોય પણ એના માટે વધાર પડ્યે હું માફી માગી સકું પણ તોય જે છે એતો નથીજ બદલાવાનું ને એતો એમજ રહેશે ને જેમ એ છેજ અને રહી વાત માફી માંગવાની તો જો મારી આમ માફી માંગી લેવાથી તારા મનના મંતવ્યો જો બદલાઈ જતા હોય તો સ્યોર હું અન માટે પણ તૈયારજ છું એમાં ક્યાં હું પીછે હઠ કરવાનો હતો વળી. comment ur valuable feedback below... More Likes This ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા