Premma Jivavu Chhe Sultan Singh દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો Premma Jivavu Chhe Prem-ma Jivavu Chhe book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem-ma Jivavu Chhe is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Premma Jivavu Chhe Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (51) 873 2.4k દરેક વસ્તુ કે ઘટના આપણી મરજી થીજ થાય એવી પણ ક્યાં કોઈએ આપણને ગેરંટી આપેલી છે ના કોઈ વ્યક્તિએ કે પછી ના અપણા અને સર્વે ના કહેવાતા એ ભગવાને તો પછી શા માટે અપડે એની ...વધુ વાંચોપણ કરવી જોઈએ જે અપના હાથમાં છેજ નઈ કેમ સાચું ને મિત્ર આમ જોતા તો તરતજ બીજો સવાલ પણ ઉભરાઈ આવે ને કે તો પછી આપડે કરવાનું શું પણ એનો જવાબ પણ નથી એવું નથી એનોય સચોટ જવાબ છેજ કે આપડે શું કરવાનું ટુંક માં કહું તો બસ જીવી લેવાનું , જે પણ છે અથવા જેવું પણ છે અને જે અવસ્થા માં છે અથવા હોય તો પણ એને મન ભરીને બસ જીવી લેવાનું . હવે પાછું આધાર ની વાત તો હજુ સુધી જાણે સમજી શકાઈ જ નથી કેમ સાચું ને પણ જરા વિચારો અને થોડીક પળ માટે ધાર્મિક બની જાઓ અને ચલો સફર કરી લઈએ મહાભારત ના એ સંગ્રામ ની લગભગ બધું યાદ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કહેલું કે “ ફળ ની ઈચ્છા કર્યા વગર નું કર્મ એજ ઉચિત કર્મ કહી શકાય “ અને આજ કાલની નવી કહેવત પણ ટાંકી શકાય ને કે “ Everything is Fare In Love And Wor “ તો ચલો નીકળી પડીએ આ ધર્મ યુદ્ધમાં. ....read more comments ur feedbacks. .. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Premma Jivavu Chhe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ