સફરમાં મળેલ હમસફર ભાગ-15 Mehul Mer દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો સફરમાં મળેલ હમસફર ભાગ-15 Safarma madel humsafar - 15 book and story is written by Mer Mehul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safarma madel humsafar - 15 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફરમાં મળેલ હમસફર ભાગ-15 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (316) 3.5k 9.5k “મેહુલ યુ સ્ટીલ લવ મી ના ”જિંકલે પૂછ્યું. “અ લોટ,ફોરએવેર…..લવ યું યાર”મેહુલે પ્રેમથી કહ્યું. “લવ યુ ટૂ..”જિંકલે કહ્યું.અહીં ફોન કટ થતા મેહુલ રડી પડ્યો.કાવેરી બાજુમાં આવીને આ બધું જોઈ રહી હતી. “શું થયું બકા ”કાવેરીએ પૂછ્યું.મેહુલે કોઈ રિસ્પોન્સ ન આપ્યો.કાવેરીએ બે સિગરેટ ...વધુ વાંચોમેહુલને આપી. “હું જેને પ્રેમ કરું છું તેનો સંબંધ બીજે નક્કી કરવાની વાત થાય છે.”મેહુલે રડતા રડતા કહ્યું.કાવેરી એક મિનિટ માટે પાછી ભૂતકાળમાં ચાલી ગયી,મોં ફુલાવ્યું અને કહ્યું “પ્રેમ કરાય જ નહીં, મમ્મી-પપ્પા કહે ત્યાં જ પરણીને ખુશ રહેવાય.” “તને શું ખબર પ્રેમ શું છે ,તે કોઈ દિવસ કોઈના વિરહમાં આંસુ સાર્યા છે ,કોઈને મળવાની તડપ અને બિછડવાનું દુઃખ શું હોય એ તને ખબર છે ,તારે તો એક રાત પૂરતું જ કામ”મેહુલે ગુસ્સામાં કહ્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સફરમાં મળેલ હમસફર ભાગ-15 સફરમાં મળેલ હમસફર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (6.1k) 64.8k 161.8k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ