આ કથામાં ઈન્સપેક્ટર અંગદ વિજયનગર એરિયામાં એક છોકરીના શંકાસ્પદ મૃત્યુના કેસની તપાસ કરે છે. તેમણે સુનિલ દીપકને મદદ કરવા માટે બોલાવ્યું, જે એક ઉત્સુક અને શીખવા ઈચ્છતો છોકરો છે. અંગદ દીપકને સમજાવે છે કે મૃતકનું શરીર કેવી રીતે મહત્વપૂર્ણ પુરાવો હોઈ શકે છે અને મેડિકલ ફોરેન્સિક્સની માહિતી કેવી રીતે મેળવવામાં આવે છે. તેઓ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જાણે છે કે છોકરીનો મૃત્યુ પોઇઝનના કારણે થયો હતો. આ જાણકારીને આધારે, અંગદ કેસની વધુ શક્યતાઓને વિચારવા લાગે છે. ધ મર્ડર 2 Dietitian Snehal Malaviya દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 65.8k 4.2k Downloads 10.1k Views Writen by Dietitian Snehal Malaviya Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (આગળ ના ભાગ માં જોયુ કે ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં વિજયનગર એરિયા નો એક કેસ આવે છે જેમાં એક છોકરી નુ શંકાશીલ મૃત્યુ થયુ હોય છે. થોડી ઈન્વેસ્ટીગેશન પછી તે બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે.. હવે આગળ..) સુનિલ દીપક ને બોલાવી ને અંગદ ને આ કેસ માં મદદ કરવાનુ કહે છે. દીપક બોલકણો છોકરો હતો અને તે જે કંઈપણ જૂએ કે સાંભળે એના વિશે ઘણા બધા વિચારો તેની સાથે લઈ ને ફરતો અને બધુ શીખવા માટે ખૂબ તત્પર રહેતો. એણે આ કેસ ની બરાબર જાણકારી મેળવી હતી પણ તે હજૂ થોડી કન્ફ્યુઝન માં હોય એવુ લાગતુ હતુ. જે ઈન્સપેક્ટર અંગદ ને ધ્યાન માં આવતા તેમણે એની શંકા ઓ દૂર કરવાનુ ચાલુ કર્યુ. Novels ધ મર્ડર આ એક મર્ડર,સસ્પેન્સ સ્ટોરી છે. વિજયનગર એરિયા ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં શંકાશીલ મૃત્યુ નો કેસ આવે છે અને તે ઘટનાસ્થળે પહોંચે ત્યારે કોઈ સબુત મેળવી શકત... More Likes This ધ ગ્રે મેન - ભાગ 1 દ્વારા Anghad રહસ્ય - 3 દ્વારા MEET Joshi સાઇલેન્ટ પાર્ટનર - 1 દ્વારા sneh patel ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.3 દ્વારા yuvrajsinh Jadav વિષ રમત - 33 દ્વારા Mrugesh desai તુ મેરી આશિકી - 1 દ્વારા Thobhani pooja તારું પ્રેમ... મારી સજા - ભાગ 1 દ્વારા Thobhani pooja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા