આ પ્રકરણમાં અર્પિતા, એક સુંદર યુવતી, શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મેળવવાને કારણે ખુશ છે. ટ્રસ્ટી રાજીબહેનની મદદથી, તેની ગરીબીના કારણે ફી માફ કરવામાં આવી છે. અર્પિતાની માતા, વર્ષાબેન, તેની કોલેજમાં પ્રવેશ અને શહેરમાં રહેવાની રાહ જોઈ રહી છે, કારણ કે ગામમાં તેના માટે જોખમ છે. અર્પિતા સિદ્ધાંતો અને જ્ઞાનમાં આગળ વધવા માટે આતુર છે, પરંતુ તે તેના બાજુના રૂમની છોકરીની સ્પર્ધા વિશે ચિંતિત છે. વર્ષાબેન, અર્પિતાના કોલેજમાં પ્રવેશને કારણે ખુશ છે અને તેની સાથે એક છૂપી ખુશી પણ અનુભવે છે. જ્યારે તેઓ બસમાં જતા હોય છે, ત્યારે વર્ષાબેન પોતાના ભૂતકાળમાં ડૂબી જાય છે, જ્યારે તેની લગ્ન સોમલાલ સાથે થયા હતા, જે એક આકર્ષક પુરુષ છે. આ પ્રકરણ અર્પિતાના જીવનમાં નવા અવસરો અને વર્ષાબેનના ભૂતકાળના સંજોગોને દર્શાવે છે.
રેડલાઇટ બંગલો ૩
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
22.6k Downloads
29.1k Views
વર્ણન
તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને આકર્ષક યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા તેની સંભાળ લેવાતી નથી. તેનું રૂપ જ અર્પિતાને વારસામાં મળ્યું છે. સોમલાલ તો તેના રૂપ પાછળ પાગલ હતો. એનું જ તો કારણ ત્રણ બાળકો હતા. જો પોતે થોડો સંયમ ના રાખ્યો હોત તો ન જાણે એણે કેટલા બાળકો થવા દીધા હોત! સોમલાલ ઘણી વખત ખેતરે ટિફીન લઇ જવાનું ટાળતો અને બપોરે આરામ કરવાના બહાને આવી બાળકો સ્કૂલ ગયા હોય એટલે વર્ષાની કાયા સાથે રમતો. વર્ષાને પણ મજા આવતી. એ જ તો ઘણી વખત જાણીબૂઝીને રસોઇ જલદી ના બનાવતી અને બપોરે જમવા આવવાનું સોમલાલને બહાનું આપતી હતી!
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા