નો રીટર્ન - 3 Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન - 3 નો રીટર્ન - 3 Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (276) 9.6k 16.6k પૂજા અકળાઈ રહી હતી. એનું મન નહોતું માનતું. વારે વારે એને એવી લાગણી થતી હતી કે હજી કંઈક બાકી રહી જાય છે. ચાવડાની વાતમાં એ સંમત થઈ હતી અને એની વાત પણ બરાબર જ હતી. થતાં એના દિલમાં કંઈક ...વધુ વાંચોરહ્યું હતું. કોઈક એવી વાત હતી જે એને શાંતિથી ઝંપવા નહોતી દેતી. એ શું હતું... એ તો ખુદ પૂજા પણ નહોતી જાણતી. ભયંકર મૂંઝવણ અનુભવતી એ પોતાની રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી. એની રૂમમાં લગાવેલા આદમ કદના આઈનાની સામે જાતી એ પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી. અચાનક એને લાગ્યું કે સામે અરીસામાં ઊભેલી એની પ્રતિકૃતિ એને કંઈક કહી રહી હોય કે... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન - 3 નો રીટર્ન - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (1.9k) 60.8k 116k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો