કહાણી 'મોહનની મધુ' માં મોહન અને મધુના લગ્નજીવનની વાત છે. મોહન, જે ભરૂચ જિલ્લાના પાદરિયા ગામમાં જન્મ્યો, તે ચાર ભાઈઓ અને બે બહેનમાં સૌથી મોટો છે. મોહનની માતા હીરાબેન, તેમને મધુ સાથે લગ્ન માટે તૈયાર કરે છે, જે કરજણ તાલુકાના એક વેપારીની પુત્રી છે. 1955માં એવું નક્કી કરવામાં આવ્યું કે લગ્ન પહેલાં કોઈ જાતની પૂછપરછ થતી નહોતી. મોહન લગ્નના વિચારથી પ્રભાવિત થાય છે, અને તેને બેન્ઝામિન ફેન્કલિનનું ઉદાહરણ યાદ આવે છે, જેમાં લગ્ન પહેલાં નજર ખુલ્લી રાખવાની અને પછી અડધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. મોહન લાગણીપૂર્વક પોતાને અને મધુને સમજવા માટે પત્રો લખવાનું શરૂ કરે છે, જેમાં ABCD શીખવાનો પ્રયત્ન કરે છે. લગ્નનો દિવસ આવે છે અને મધુને સજાવીને ગૃહપ્રવેશ કરાવવામાં આવે છે. આ રીતે, મોહન અને મધુનું જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશ કરે છે, જ્યાં બંને એકબીજાને વધુ સારી રીતે સમજવા અને સહજીવન શરૂ કરવા માટે તૈયાર થાય છે. ‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 Vibhuti Desai દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 29 1.6k Downloads 5.7k Views Writen by Vibhuti Desai Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મોહનની તો બંસરી હોય, પરંતુ આપણા આ મોહનની મધુ, મોહન માટે તો મોહનનાં જીવનમાં મધુ એ બંસરીથી પણ અધિક મીઠાં સૂર રેલાવી મોહનની જીંદગી મધુમય બનાવી. ભરૂચ જિલ્લાનાં પાદરિયા ગામે મોહનનો જન્મ. ચાર ભાઈ અને બે બહેન એમ છ ભાંડરચમાં સૌથી મોટો મોહન. મોહનના મા હીરાબેન કોઈક કામસર કરજણ તાલુકાના રારોદ ગામે ગયેલાં ત્યાં અનાજ કરિયાણાના વેપારી એવા માલેતુજાર શામળભાઈની પુત્રી મધુ સાથે મેટ્રીકમાં ભણતાં મોહન નું વેવીશાળ કરી દીધું. ઘરે આવી મોહનને જણાવ્યું તારા માટે વહુ શોધી લાવી છું. આ વાત ૧૯૫૫ ની સાલની તે જમાનામાં માબાપને ગમે તે છોકરી સાથે છોકરાનું નક્કી કરે,પૂછે પણ નહિ. આપણો મોહન તો મા ને મુખે વહુનું નામ સાંભળતા જ રાજીનાં રેડ. તરત બેન્ઝામિન ફેન્કલિનની લગ્ન વિશેની વાત યાદ આવી. ‘‘લગ્ન પહેલાં તમારી આંખ ઉઘાડી રાખજો લગ્ન પછી અડધી બંધ રાખજો.’’ અને મોહન એવું સમજ્યો કે લગ્ન પહેલાં માણસે બધું બરાબર જોવું. લગ્ન પછી આંખના ઉપયોગ અરધોઅરધ ઘટાડવો, કાનનો ઉપયોગ વધારે કરવો, વહુ બોલે તે સાંભળવું, પોતાના બધા જ વિચાર એની પર ઠોકી બેસાડવા નહિ, એવી સમજણ સાથે ભાવિ પત્ની સાથેનાં સહજીવનાં સપનામાં રાચતો. More Likes This માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા