આ વાર્તા "આફત"માં કમલાની યોજનાઓ અને સુનિતાના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે. સુનિતા કઠોર પરિશ્રમ પછી બીમાર પડી ગઈ છે, અને હિરાલાલ અને અન્ય સભ્યોએ મીટિંગ કરી છે. તેઓ ડૉક્ટર આનંદને બોલાવવા અને સુનિતાની સારવાર શરૂ કરવા માટે આતુર છે. કમલાએ રાજેશને સમજાવ્યું છે કે સુનિતા હવે તેમનું પરિવારનું સભ્ય નથી, અને કિરણ, જે આગામી સમયમાં આવનાર છે, તે વધુ મહત્વપૂર્ણ છે. હિરાલાલ સુનિતાના દાગીનાની કથાનો ઉલ્લેખ કરે છે, જે કમલાને મળ્યા છે, પરંતુ કમલાનો વિશ્વાસ છે કે તે દાગીનાઓ અને સુનિતા બંને તેમના ઘરમાં જ છે. વાર્તા પરિવારની આંતરિક તણાવ અને દ્રષ્ટિકોણને દર્શાવે છે. આફત - 5 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 299.4k 9k Downloads 19.8k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આફત કનુ ભગદેવ 5: કમલાનું નાટક...? અને કમલાની યોજના પ્રણાણે જ બધું થતું ગયું. સખત કામ કરી કરીને સુનિતા સાચેસાચ જ બિમાર પડી ગઈ. અત્યારે હિરાલાલના રૂમમાં ફરીથી તેમની મીટિંગ ભરાઈ હતી. બધાં આતુરતાથી તેના બોલવાની રાહ જોતા હતા. ‘હવે આપણે ડૉક્ટર આનંદને બોલાવીને આપણી યોજનાનો અમલ શરૂ કરી દેવો જોઈએ.’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એવું આપણું વડવાઓ કહી ગયા છે!’ ‘હું પણ તમારી વાત સાથે સહમત છું. પિતાજી!’ અમરે કહ્યુ. ‘તમે સાચું કહો છો.’ રાજેશ ભાવહીન અવાજે બોલ્યો, ડૉક્ટર આનંદને બોલાવીને હવે આપણે સુનિતા ભાભીની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ એમ હું માનું Novels આફત આફત (પ્રકરણ-૧: ખૂનની યોજના) હિરાલાલ...! કમલા...! સુનિતા...! રાજેશ...! જમનાદાસ...! આ હતા કથાનાં મુખ્ય પાત્રો. વાંચો, સનસનીખેજ નવલકથા કન... More Likes This દીકરીની જાસૂસી - 1 દ્વારા Rakesh Thakkar અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા