અ સ્ટોરી [chap-16] Sultan Singh દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો અ સ્ટોરી [chap-16] A story chap-16 book and story is written by Sultan Singh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A story chap-16 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અ સ્ટોરી [chap-16] Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 857 3.7k રાતનો અંધકાર અને એના ન આવવાનો અહેસાસ બંને મારા મનમાં વધુ ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. સાંજે એણે જ્યારે મને ઘરના બધા હોવાનું બહાનું બનાવ્યું ત્યારે પણ એ છત પર આવેલી તો હતી જ, તો પછી કઈ કહ્યું ...વધુ વાંચોનહિ હોય... ’ હું વારંવાર એના સાંજના છેલ્લી વખતના જોયેલા ચહેરા પરના ચકળવકળ ભાવો સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુના જેમ આ બંને તર્ક મારા મનમાં મુંઝવણો વધારી રહ્યા હતા. એવું તો વળી શું હોઈ શકે જેના કારણે એ સાંજના સમયે મારા આવવા સુધી ધાબા પર જ બેઠી હતી અને અચાનક... અચાનક જ જ્યારે મેં એને હાથથી પકડીને પૂછ્યું, તો એ ભાઈ પપ્પાનું બહાનું કરીને નીચે ભાગી ગઈ. પણ, વાસ્તવિકતાતો એ હતી ને જે મિત્રાએ કહી, મિત્રા તો કહેતી હતી સાંજે કે જીનલના પપ્પા બે દિવસથી ઘરે નથી. ઓફીસના કામે એ ક્યાંક બહાર જતા રહ્યા છે અને હજુ એમને આવતા લગભગ બે દિવસ બીજા પણ લાગવાના છે. તો પછી એણે મને ખોટું કેમ... ’ મારા મનમાં તર્કોનો ચક્રવાત વકરતો જઈ રહ્યો હતો. ‘તો મને... ’ એ રાત્રે છેક નાવના ટકોરે ધાબા પર આવીને મારી સામે ઉભી રહી ગઈ. એની આંખોમાં વિચિત્ર પ્રભાવ હતો પણ કદાચ ઉતરતો જઈ રહેલો પ્રભાવ સતત ઘટતો જઈ રહ્યો હતો. એની આંખોમાં જોયા પછી હું વધુ કઈ બોલી પણ ન શક્યો. read more... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અ સ્ટોરી [chap-16] અ સ્ટોરી.. - નવલકથા Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (314) 24k 80.7k Free Novels by Sultan Singh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ