આ વાર્તામાં, એક વ્યક્તિ અને તેની પ્રેમિકા વચ્ચે લગભગ ત્રીસ દિવસ સુધી વાતચીત થઇ, પરંતુ પછી તે મુંબઈ જવા નીકળી ગઈ. ત્યાર બાદ, તેને પ્રેમિકાના સંબંધમાં કોઈ પ્રતિસાદ મળ્યો નહીં, પરંતુ તેનાં ચહેરા અને યાદો હમેશા તેની મનમાં રહેવા લાગ્યા. આ વ્યક્તિે પોતાના નિયમો મુજબ કોઈના જીવનમાં દખલ ન કરવા નિર્ણય કર્યો, કારણ કે એકતરફી પ્રેમને મહત્વ આપવાનું તે ન માનતું. તેના સંબંધમાં વિક્ષેપ આવવાની બધી ઘટનાઓ પછી, તેમણે સંપર્ક ખોટા ક્યારેક થયો નહીં. તે પ્રેમની યાદોને પોતાના મનમાં દબાવી રાખી છે અને ભૂતકાળની યાદો તેને છોડી નહીં છે. જીનલ નામની એક વ્યક્તિના આગમન સાથે, તે ફરીથી પ્રેમની લાગણીઓ અનુભવે છે, જે તેને આકર્ષિત કરે છે. અ સ્ટોરી [chap-16] Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15.8k 2k Downloads 5.8k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાતનો અંધકાર અને એના ન આવવાનો અહેસાસ બંને મારા મનમાં વધુ ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. સાંજે એણે જ્યારે મને ઘરના બધા હોવાનું બહાનું બનાવ્યું ત્યારે પણ એ છત પર આવેલી તો હતી જ, તો પછી કઈ કહ્યું કેમ નહિ હોય... ’ હું વારંવાર એના સાંજના છેલ્લી વખતના જોયેલા ચહેરા પરના ચકળવકળ ભાવો સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુના જેમ આ બંને તર્ક મારા મનમાં મુંઝવણો વધારી રહ્યા હતા. એવું તો વળી શું હોઈ શકે જેના કારણે એ સાંજના સમયે મારા આવવા સુધી ધાબા પર જ બેઠી હતી અને અચાનક... અચાનક જ જ્યારે મેં એને હાથથી પકડીને પૂછ્યું, તો એ ભાઈ પપ્પાનું બહાનું કરીને નીચે ભાગી ગઈ. પણ, વાસ્તવિકતાતો એ હતી ને જે મિત્રાએ કહી, મિત્રા તો કહેતી હતી સાંજે કે જીનલના પપ્પા બે દિવસથી ઘરે નથી. ઓફીસના કામે એ ક્યાંક બહાર જતા રહ્યા છે અને હજુ એમને આવતા લગભગ બે દિવસ બીજા પણ લાગવાના છે. તો પછી એણે મને ખોટું કેમ... ’ મારા મનમાં તર્કોનો ચક્રવાત વકરતો જઈ રહ્યો હતો. ‘તો મને... ’ એ રાત્રે છેક નાવના ટકોરે ધાબા પર આવીને મારી સામે ઉભી રહી ગઈ. એની આંખોમાં વિચિત્ર પ્રભાવ હતો પણ કદાચ ઉતરતો જઈ રહેલો પ્રભાવ સતત ઘટતો જઈ રહ્યો હતો. એની આંખોમાં જોયા પછી હું વધુ કઈ બોલી પણ ન શક્યો. read more... Novels અ સ્ટોરી.. A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો... More Likes This The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા