આફત - 4 Kanu Bhagdev દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો આફત - 4 આફત - 4 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (182) 6.1k 13.6k આફત - 4 (કમનસીબ સુનિતા ) ચાની ટ્રે ઊંચકીને સુનિતા સૌથી પહેલાં પોતાના બેડરૂમમાં ગઈ. અમર હજી પણ ગાઢ ઊંઘમાં સૂતો હતો. એ થોડી પળો માટે પલંગ પાસે કિંકર્તવ્ય વિમૂઢની જેમ ઊભી રહી ગઈ. ગાઢ ઊંઘમાં, સૂતેલા અમરને ઉઠાડવો કે નહીં એનો ...વધુ વાંચોવિચાર કરતી હતી. પછી એણે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. સાડા સાત વાગી ગયા હતા. છેવટે મનોમન કંઈક નક્કી કરી, ટ્રેને સ્ટુલ પર મૂકી, એણે અમરના ખભા પકડીને તેને ઢંઢોળ્યો. અમરે આંખો ચોળતાં ચોળતાં પડખું ફેરવ્યું. ‘ઊઠો... હું તમારે માટે ચા લાવી છું.’ એણે લાગણીભર્યા અવાજે કહ્યુ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આફત - 4 આફત - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (2.7k) 75.3k 152.3k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kanu Bhagdev અનુસરો