માધવ વહેલો સવારે ફાઈનાન્સર બાફનાને ફોન કરે છે, કારણ કે તેણે રાતભર વિચારોમાં વ્યસ્ત રહેવું હતું. તે એક મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચવા માટે તત્પર છે. બાફનાજી માધવને યાદ કરાવે છે કે તેઓએ થોડા સમય પહેલા એક મહત્વપૂર્ણ વાત કરી હતી, જેમાં માધવે ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. બાફનાજી પણ આ વાતોને યાદ કરે છે અને માધવને જણાવી રહ્યા છે કે, તે પ્રોજેક્ટ કોઇ કારણસર કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો હતો. વેર વિરાસત - 43 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 81.1k 3k Downloads 7.5k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વેર વિરાસત ભાગ - 43 'ગુડ મોર્નિંગ બાફનાજી....' સવારની પહોરમાં ખુલ્લા પગે ભીની લોન પર ચાલવાના નિયમ જાળવી લીધા પછી માધવને સૌથી પહેલું કામ ફાઈનાન્સર બાફનાને ફોન લાગવાનું કર્યું. આખી રાત પડખાં ફેરવવામાં જ વીતી હતી છતાં નિર્ણય લેવો જરૂરી હતો. એકવાર નિર્ણય લેવાઈ ગયો પછી મનને રાહત લાગી રહી હતી. ' અરે બોલો બોલો માધવનજી...સુનાઈયે, કૈસે યાદ કિયા ? ' ' બાફનાજી, જો તમને યાદ હોય તો થોડો સમય પહેલાં આપણે એક વાત કરી હતી. તમે ત્યારે રસ તો ઘણો દાખવ્યો હતો....' 'હા હા, બિલકુલ યાદ છે.... પણ, પછી કોઈ કારણવશ એ પ્રોજેક્ટ તમે જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલો... બરાબર ને ? Novels વેર વિરાસત વેર વિરાસત આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાન... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા