અધિનાયક Scene :- 18 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અધિનાયક Scene :- 18 (novel) (political thriller) Adhinayak - 18 book and story is written by vanraj bokhiriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhinayak - 18 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધિનાયક Scene :- 18 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (18) 749 2.4k આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઉંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, 5 વર્ષે એકવાર ...વધુ વાંચોદેતાં આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી, સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સાથે એ વાત પણ ખરી કે આટલાં વિશાળ દેશમાં રાજકારણને સાહિત્ય જુજ પ્રમાણમાં લખાયું છે, સાંપ્રત સમયને લગતું સાહિત્ય ભાગ્યેજ લખાયું છે, ત્યારે માટો આ political thriller novel story દ્વારા ગુજરાતના રાજકારણથી અવગત કરવાનો એક નાનકડો પ્રયાસ આપ સૌની સમક્ષ મુકી રહ્યો છું, વાર્તાના ઉંડે ન જતાં એટલું લખવા ઇચ્છું છું કે આ નવલકથા રાજકારણ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલવામાં મદદરુપ થશે, જેમ-જેમ નવલકથા તેમ-તેમ આપનો રોમાંચ વધતો જશે, આ નવલકથા રાજકારણને લગતી હોય તોપણ આ આપને પોતિકી લાગશે, આ સાથે આપનો અભિપ્રાય જાણવા અને માર્ગદર્શન પામવા ઉત્સુક રહિશ, આપ મને આપના અભિપ્રાય મારા Facebook page vanraj.bokhiriya-લેખક ને like કરી જણાવી શકો છો, આભાર. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અધિનાયક Scene :- 18 (novel) (political thriller) અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) - નવલકથા vanraj bokhiriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (695) 32.5k 99k Free Novels by vanraj bokhiriya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ