આ પ્રકરણમાં, ઈશાન અને તેના નાનાએ એક યોજના પર ચર્ચા કરે છે, જ્યારે દિવાનગઢમાં ખૂનો થઈ રહ્યા છે અને ગામવાસીઓ પરેશાન છે. ઇન્સ્પેક્ટર રણજીત ગુફામાં જવા માટે પોતાની ટીમ સાથે જાય છે, જ્યાં એક આત્મા જાગૃત થાય છે અને એક પહેલવાનના શરીરમાં પ્રવેશે છે. સાંજના સમયે, ચાર પહેલવાનોએ એક માણસને સાંકળથી બાંધ્યો છે, પરંતુ આત્મા તેને કાબૂમાંથી છોડી દેવા માટે જાળવણી કરે છે. એક પહેલવાન હનુમાનજીના સિંદુરનો ઉપયોગ કરીને આત્માને નબળા કરે છે, પરંતુ વરસાદી પાણી ત્યાંથી સિંદુર ધોઈ દે છે અને શ્યામા આઝાદ થઈ જાય છે. શ્યામા પોતાની શક્તિથી બધાને પછાડી દે છે, અને ગામના લોકોમાં અફરાતફરી મચી જાય છે. રણજિત અને આહિર ઘટના પર કાબૂ પામવા માટે આવે છે. આ સમગ્ર ઘટના આત્મા અને શક્તિશાળી માણસ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે, જેમાં ગામવાસીઓનો ભય અને ચર્ચા છે. અજ્ઞાત સંબંધ - ૧૨ Shabda Sangath Group દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 219.1k 3.1k Downloads 8.4k Views Writen by Shabda Sangath Group Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રતને કળશ મંકોડીને આપતાં કહ્યું, “આની આસપાસ કુંડાળું બનાવ, જલ્દી.” મંકોડીએ તેના માલિક રતનની આજ્ઞાનું પાલન કર્યું. કળશમાંથી પાણીની ધાર રેડીને શ્યામાની ચોતરફ કુંડાળું બનાવ્યું. શ્યામા તેને અવગણીને તેની બહાર નિકળવા ગયો ત્યાં જ જોરથી ભડકો થયો અને કુંડાળાની રેખામાંથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થઈ. ચમત્કાર જોઈને ગામવાળા પણ અચંબિત થઈ ગયા. જમીન પર પડેલો રણજિત આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. મનોમન તે રતનનો આભાર માની રહ્યો હતો. રતને મંકોડી તરફ હાથ લંબાવ્યો. મંકોડીએ કાચની બોટલ આપી. Novels અજ્ઞાત સંબંધ અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અ... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા