કથામાં ભદ્રંભદ્ર, એક ધર્મવીર, કોર્ટ બહાર પોતાના મિત્રોને ભેગા કરી ભાષણ આપે છે. તે કહે છે કે તે સુધારાના પ્રયાસો સામે છે, જે વિધવાઓના પુનર્લગ્ન માટે પ્રયત્નશીલ છે. ભદ્રંભદ્ર જોરદાર રીતે જણાવે છે કે સુધારાવાળાઓ દેશના વિધવાઓને પરણાવવા માટે કાયદા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકોમાં આ માન્યતા નથી. તે પોતાના પૂર્વજોની આજ્ઞાઓ અને સામાજિક માન્યતાઓને ઉલ્લેખ કરે છે, જે વિધવાઓને તિરસ્કાર કરવા અને તેમના જીવનને કઠિન બનાવવા માટે છે, જેથી તેઓ વિધવાઓના પુનર્લગ્નની પ્રવૃત્તિઓ અટકાવી શકે. ભદ્રંભદ્ર પોતાની વાતને ભાર આપતાં કહે છે કે તે આ દુષ્ટ પ્રયત્નો સામે લડશે, અને લોકો તેને પીડા આપવા માટે પ્રયત્નશીલ છે. ભદ્રંભદ્ર - પ્રકરણ - 13 Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 6.9k 4k Downloads 9k Views Writen by Ramanbhai Neelkanth Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભદ્રંભદ્ર - પ્રકરણ - 13 (જામીન પર–વિધવાવિવાહ) કોર્ટ બહાર આવી કેટલેક દૂર જઈ ભદ્રંભદ્રે પોતાના મિત્રને ભાષણ કરવા એકઠા કર્યા. જોવા આવેલા લોકો પણ એકઠા થયા. સર્વ પર દષ્ટિ ફેરવી જઈ ભદ્રંભદ્ર બોલ્યા: આર્યો, હું તમને સર્વને ઓળખતો નથી પણ તમે સર્વ મને ઓળખો છો એમાં સંશય નથી. કેમકે, હું ધર્મવીર થયો છું એ વાત જગત્ પ્રસિદ્ધ છે. પ્રલયકાળે જેમ માછીઓ ઠેર ઠેર દેખાય તેમ સુધારાના ઉત્પાત સમયે, મારા ગુણ સ્થળે સ્થળે પ્રગટ થયા છે. મારા ધર્મવીરત્વનો પ્રકાશ થતો જોઈ સુધારાવાળા પોતાના યત્નને જ નિંદવા લાગ્યા છે. સુધારાવાળાઓએ જ મને આપત્તિમાં આણવાનો આ પ્રયત્ન કર્યો છે. Novels ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. ત... More Likes This હસતા હસાવતા હરિભાઈલાડુથી શરૂ થયેલી લફડાની સફર - 1 દ્વારા Vedant Solnki આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા