આ વાર્તામાં, લેખક નમુનાઓ વિશે વાત કરે છે, જે એવા લોકો છે જે સામાન્ય નથી અને જે આજુબાજુના વાતાવરણથી અજાણ હોય છે. લેખક તેમના મિત્ર જયમીન સાથેનો અનુભવ શેર કરે છે, જ્યારે તેઓ એક પરીક્ષામાં હાજર રહ્યા. આ પરીક્ષા, જે સરકારી નોકરી માટે હતી, અહિયાં લોકોના બે પ્રકારોમાં વહેંચાય છે: એક પ્રકારના લોકો જે મહેનત કરતા નથી અને બીજા જે મહેનત કરી રહ્યા છે. લેખકનું નિરીક્ષણ છે કે, જેઓ મહેનત નથી કરતા, તેઓ સાવ એક્ઝામ માટે તૈયાર થઈને આવે છે, જ્યારે મહેનત કરનારાઓ સરળતાથી વિષયોનું રીવિઝન કરે છે. આ દરમિયાન, પરીક્ષાના સમય અને સ્થળની માહિતી આપવામાં આવે છે, જે વાતાવરણને વધુ જીવંત બનાવે છે. નમુનો: ૧ (બસ બે જ મિનીટ) Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 13.2k 1.5k Downloads 5.7k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પરીક્ષાનો સમય ૧૧ વાગ્યાનો હતો. જયમીન લગભગ ૧૦:૩૦ આસપાસ તેના મિત્રને તેની સ્કુલે ઉતારી અહી પહોચેલો. લાંબો સ્કેફોલડીન્ગમાં વપરાતાં બામ્બુ સરખો અને પહોળાઈમાં વન બ્રિકવોલ જેવો જયમીન હાંફતો-હાંફતો સ્કુલમાં આવેલ. તેણે બહારની દીવાલ પર ચીપકાવેલ યાદીમાંથી પોતાનો નંબર શોધ્યો અને ક્લાસ તરફ દોડ્યો.ક્લાસમાં માત્ર ૧૫ જ લોકો હતા. તેણે પોતાની સીટ શોધી અને બેઠો. હજુ ૧૦:૩૫ થઇ હતી. જયમીનને બાથરૂમ જવું હતું, તેણે નીરીક્ષક્ને કહ્યું અને નીચે ભાગ્યો.શાળામાં આજે માત્રને માત્ર બે જ ટોઇલેટ ચાલુ રખાયા હતા.અને બંને આગળ ૨૦-૨૦ લોકોની લાઈન હતી.જયમીનને હવે સમજાયું કે અડધો ક્લાસ ખાલી કેમ હતો!!જયમીન લાઈનમાં જોડાયો. બાજુનાટોઇલેટમાં બધાજ લોકો અંદર ગયેલાને દરવાજો ખખડાવી ગાળો આપતા હતા.અને અંદરનો માણસ છેલ્લી દસ મિનીટથી “બસ..બે જ મિનીટ” કહે જતો હતો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા