અમોલ અને નીપાની મોલમાં ખરીદી કરવાની દિનચર્યાની વાત છે. અમોલે મોલમાં જઈને નીપા દ્વારા આપવામાં આવેલી લીસ્ટ મુજબ વસ્તુઓ એકત્રિત કરી. તેઓ સામાન્ય રીતે સાથે આવે છે, પણ આજે અમોલે એકલા જ ખરીદી કરવા આવ્યો. નીપા મોલમાં વસ્તુઓ ખરીદવા અને ડિસ્કાઉન્ટ વિશે વાત કરે છે, જ્યારે અમોલને આ પ્રક્રિયા થોડી કંટાળાજનક લાગે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે જો તેઓ કરિયાણા વાળાને ફોન કરીને ખરીદી કરે તો વધુ સરળ રહેશે, પરંતુ નીપા મોલમાં મળતા ડિસ્કાઉન્ટ અને ઠંડકના કારણો જણાવે છે. બંને વચ્ચે થોડું મજાક પણ થાય છે, જેમાં તેમણે પોતાના ભવિષ્યના જન્મ વિશે ચર્ચા કરી. અંતે, અમોલ એકલા જ ખરીદી કરવા મોલમાં આવ્યો છે કારણ કે ઘરમાં પૂરતી સામાન ખલાસ થઈ ગઈ છે. તો Pallavi Jeetendra Mistry દ્વારા ગુજરાતી વાર્તા 16.1k 1.6k Downloads 5.9k Views Writen by Pallavi Jeetendra Mistry Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમોલને આ બધી પ્રોસીજર ( ભીડમાં બધે ફરવાનું – ચીજોના ભાવ જોવાના – પેમેન્ટ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાનું) નો બહુ જ કંટાળો આવે. એ નીપાને કહેતો, ‘આના કરતા આપણા કરિયાણા વાળાને ફોન પર લીસ્ટ પ્રમાણે ચીજ વસ્તુઓ નોંધાવીને મંગાવી લે તો એ ફ્રી હોમ ડીલીવરી કરે કે નહીં ’ પણ નીપા કહેતી, ‘મોલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળતું હોય, અમુક ચીજમાં એક પર એક ફ્રી પણ હોય, શાક વીણીને અને જેટલું જોઈએ એટલું (૧૭૫ ગ્રામ પણ ) લેવાય, વસ્તુઓની ઘણી બ્રાન્ડ્સ હોય એટલે કમ્પેરીઝન કરીને રીઝનેબલ વસ્તુ લેવાય, ઉપરાંત મેમ્બરશીપ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય, અમુક પોઇંટ્સ જમા થાય એટલે એના પર પણ વસ્તુ ફ્રી મળે. કરિયાણા વાળાને ત્યાં આવું કંઈ મળે નહીં, ઉપરાંત કારીયાણાવાળા ને ત્યાં ગરમી હોય, જ્યારે મોલમાં તો એસીની ઠંડક હોય, તને તો ખબર જ છે કે મને ઠંડક કેટલી પ્રિય છે, મારી ફેવરીટ સીઝન પણ શિયાળો છે.’ ‘હા, તું ભૂલથી અહીં ભારતમાં જન્મી, તારે તો અમેરિકા કે લંડન જેવા શીત પ્રદેશમાં જન્મ લેવા જેવો હતો.’ અમોલ હસીને કહેતો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા