આ કથામાં, અમાસના મિત્રો એ મેરેજ પહેલાં બેચલર પાર્ટીનું આયોજન કર્યું છે, જે શહેરની બહાર એક ફાર્મ હાઉસમાં છે. પાર્ટીમાં તેના મિત્રો અને તેમના મિત્રોનો સમાવેશ થાય છે, જેમાં મૉડર્ન અને સમૃદ્ધ લોકોનો જથ્થો છે. આ પાર્ટીમાં સમાજની કોઈ શરમ નથી અને દરેક વ્યક્તિ મોજ મસ્તી કરતા જોવા મળે છે. પાર્ટીનું થીમ સેલિબ્રીટી છે, જેમાં પુરુષ અને સ્ત્રીઓ અલગ ચેન્જિંગ રૂમમાં જઈને વિવિધ સેલિબ્રીટીના માસ્ક અને ડ્રેસ પહેરે છે, જેથી તેઓ પોતાની અસલી ઓળખને છુપાવી શકે. આથી, દરેક વ્યક્તિ નકલી રૂપ ધારણ કરીને પાર્ટીમાં પ્રવેશે છે અને એકબીજાને ઓળખવામાં અસમર્થ થાય છે, એક અનોખી મોજ માણે છે. પ્રેમ અમાસ – ૧૨ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 158.4k 3.2k Downloads 7k Views Writen by yashvant shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ આગળના ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. ધીમે ધીમે રજની અને ચાંદની બન્ને અમાસ પાછળ પ્રેમમા પાગલ થઈ ને પોતાનું જીવન બરબાદ કરે છે હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા