Sakhikruty book and story is written by Hemal Moradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sakhikruty is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સખીકૃત્ય Hemal Moradiya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 24 741 Downloads 2.8k Views Writen by Hemal Moradiya Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજન પ્રીત કરી બેઠો છે પણ પ્રીતતો ઉભય હૃદયનું કામ, એક તરફી પ્રીત કેમ પોસાય પ્રીત પપ્રિયતમાં સામે ઠાલવી રાજન મહેલ તરફ પાછો ફરે છે. બીજી તરફ રાજનની પ્રિયતમાં કમલા શું થયું અને શું થાય છે કઈ સમજી નથી શકતી. પણ આ રડતાં હ્રદય પર હસતાં ઓઠ શીદને શોભે વિરહની આગમાં બંને બળે છે પણ કોણ આ હ્રદયને શાતા આપે આ વિરહમાં બળતા, રડતાં, હ્રદયની ચિખ કમલાની પ્રિય સખી સુનંદા સુધી પહોચે છે. પોતાની બહેન, પોતાની સખીના તડપતા હ્રદય પર સુનંદા અમ્રુત બની વરસે છે અને સખીકૃત્ય રચે છે. “ચાલતી, દોડતી, હરખુડી, કરતી ઉમંગી નૃત્ય, બે’ની કાજ કરવા ચાલી, રચશે રૂડું સખીકૃત્ય!” બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા