આ વાર્તા "પ્રેમ અમાસ"માં અમાસ અને રજનીના સંબંધના જટિલતાને દર્શાવવામાં આવી છે. રજની, જે અમાસને પામવા માટે પ્રયત્નશીલ છે, ચાંદનીને દૂર કરવા માટે યોજના બનાવે છે. અમાસ, જે પુનમ સાથે મસ્તી કરી રહ્યો છે, રજનીને સુચિત કરે છે કે તે સુરતની બહાર જઈ શકે છે, પરંતુ રજનીને તેના માર્ગમાં એક શરત હોય છે. જ્યારે રજની સાથ આવવા તૈયાર નથી, ત્યારે અમાસ ચાંદનીને સાથે લઈ જાય છે, જે અમાસ સાથે વધુ સમય વિતાવવાની ઇચ્છા ધરાવે છે. મુંબઈમાં, અમાસ અને ચાંદની એક હોટેલમાં રહે છે, જ્યાં અમાસ ચાંદનીને સમજાવે છે કે તેઓ બિઝનેસ ટ્રિપ પર છે, અને જો ચાંદની તેના બિઝનેસ પાર્ટનર્સને ખુશ કરી શકે, તો અમાસને મોટી ડીલ મળી શકે છે. આ રીતે, ચાંદનીને લાગણીઓ અને સંબંધો વચ્ચેના સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ વાર્તા પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની જટિલતાઓને ઊજાગર કરે છે. પ્રેમઅમાસ-૧૦ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 38k 3k Downloads 6k Views Writen by yashvant shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ આગળના ૧ - ૯ ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ રજનીને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા