પ્રેમઅમાસ-૧૦ yashvant shah દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રેમઅમાસ-૧૦ Prem Amas - 10 book and story is written by yashvant shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Amas - 10 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમઅમાસ-૧૦ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (49) 2.2k 4.3k પ્રેમ અમાસ આગળના ૧ - ૯ ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય ...વધુ વાંચોછે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ રજનીને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમઅમાસ-૧૦ પ્રેમ અમાસ - નવલકથા yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (668) 27.1k 56k Free Novels by yashvant shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ