આ કથા શિવાજી મહારાજ વિશે છે, જેમણે 17મી સદીમાં મહારાષ્ટ્રમાં શાસન કર્યું. તે એક પરાક્રમી રાજા હતા અને આજે પણ તેમના કાર્ય અને ઉત્સાહને માનવામાં આવે છે. શિવાજી મહારાજની કહાણી આજે પણ જનમાનસમાં જીવંત છે, અને તેઓને એક આદર્શ નેતા તરીકે યાદ કરવામાં આવે છે. અફઝલ વધ Harshil દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 34.1k 1.6k Downloads 7.4k Views Writen by Harshil Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિવાજી મહારાજ એ 17 મી સદી માં મહારાષ્ટ્ર માં થઇ ગયા. એક પરાક્રમી રાજા તરીકે ની છાપ આજે પણ જનમાનસ માં જોવા મળે છે. આજે પણ ઘણા લોકો નો આદર્શ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજ ના જીવન માં ઘણા ઉતાર ચઢાવ જોવા મળે છે. શિવાજી મહારાજ ના જીવન માં સૌથી વધારે આકર્ષાતો મુદ્દો એટલે કે અફઝલ ખાન નો વધ. આ વધ માં બહાદુરી, વીરતા અને કુશળતા ના શિવાજી મહારાજે દર્શન કરાવ્યા છે. શિવાજી મહારાજ નું બાહોશ, નીડર અને કુશળ રણનીતિજ્ઞ ચરિત્ર અહીં દેખાય છે. આ વાર્તા વાંચી ને દરેક વાચક ને શિવાજી મહારાજ પર ગર્વ થશે અને ભારત ની ભૂમિ એ કેવા વીરો પેદા કર્યા છે તેની અનુભૂતિ થશે. More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા