આ વાર્તા ચાંદની અને પુનમના જીવનની ગૂંચવણ વિશે છે. ચાંદનીના પતિના અવસાન પછી, ચાંદની શોકમાં ડુબી ગઈ છે અને પુનમ અને રજની તેને સહારો આપવા માટે તેની પાસે આવે છે. આમાં પુનમનું જીવન અસ્તવ્યસ્ત થાય છે કારણ કે તે ચાંદની તરફ આકર્ષિત થાય છે. પુરુષોના ભાવનાત્મક નાજુકતાને સમજતા, પુનમ ચાંદનીને સહારો આપવા લાગે છે, અને તેના દુઃખમાં સહભાગી થાય છે. આ રીતે, બંનેના વચ્ચેના સંબંધો જટિલ થઈ જાય છે અને તેઓ જીવનના વાસ્તવિક અર્થને શોધી રહ્યા છે. વાર્તા પતિ-પત્ની સંબંધોની નાજુકતા અને સામાજિક દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડે છે. અંતે, ચાંદની સંગીત સાંભળતી હોવાથી જીવનની અસલતને દર્શાવે છે. પ્રેમ અમાસ -૭ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 66.3k 3k Downloads 6.2k Views Writen by yashvant shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ અમાસ ના આગળના ભાગ ૧ થી ૬ મા જોયું કે અમાસ રજની ના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ રજની ને બાળકીનો જન્મ થાય છે. નિશાના આગમનથી પુનમ રજની નુ જીવન રાબેતા મુજબ થઇ રહ્યું હતુ. પરંતુ ચાંદનીના આગમન થી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાન સમાચાર આવે છે. તેથી પુનમ ચાંદની ને શૌકમાથી બહાર લાવવામાં મદદ કરવા તેની સાથે સમય વધારે પસાર કરે છે. તેને ચાંદની તરફ લગાવ વધે છે. પરંતુ શુ ચાંદની પુનમને પ્રેમ કરે છે. હકીકતમાં ચાંદની અમાસ સાથે પ્રેમ સંબંધમા આગળ..વધી રહી છે. આ વાતની જાણ રજનીને થાય છે. રજની અમાસ સાથે ચાંદનીના પ્રણય સંબંધ મંજુર નથી .શું થાય છે તે જાણવા વાર્તા વાંચવી જ રહી. આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ - “ આકાશ.” ( યશવંત શાહ. ) Novels પ્રેમ અમાસ પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા